________________
[૧૮૦]
શ્રી વિજયપધસૂરિજી કૃત
પ્રગટે છે, અને કડવા લીંબડાની બતથી આંબાને વિષે કડવાશ પ્રગટ થાય છે. એ ખરેખર સેબતનીજ અસર છે. ૧૯૮
દાય કદલી બેરડીના સંગથી તિમ લેહના, સંગે સહે બહુ માર ઘણને અગ્નિ જે પૂજે જના; ખારૂં અને સરિતા તણું જલ સંગથી સાગરતણું, નીચ કેરા સંગથી રાવણ લહ્યા ગણ દુઃખના. ૧૯
અર્થ–વળી બોરડી–બરના ઝાડ પાસે ઉગેલી કદલીકેળ બેરડીની સોબતથી છેદાય છે-બોરડીના કાંટા તેને વાગે છે. કહ્યું છે કે–દુનિવર વપ નદિ, વણી ન કરી વાત વિંછી વોર હોત્તિ, છેતર પતિ છે ? તે તથા જેને મનુષ્ય પણ પૂજે છે તે અગ્નિ-દેવતાને લેઢાની સેબતથી ઘણને આકરે માર લુહારને હાથે સહન કરવો પડે છે. તેમજ સમુદ્રની સેબતથી સરિતા-નદીનું મીઠું પાણું તે પણ ખારું બની જાય છે. વળી નીચની સોબતથી રાવણ રાજાને પણ ઘણું દુઃખના ગણ–સમૂહની પ્રાપ્તિ થઈ માટે નીચેની સેબત નજ કરવી જોઈએ. ૧૯. પર્વત ઉપર વનચર તણું સાથે ભ્રમણ કરવું વરૂ, પણુઈંદ્રભુવને મૂર્ખ સંગતિના ઉચિત દુઃખઘે ઘણું ખલ સંગ છેડી તેલ પામે દેવ કેરા શીર્ષને, બહુ દોષ જાણું શ્રાદ્ધ છેડે નીચ કેરા સંગને. ૨૦૦
અર્થ–પર્વત જેવા વિકટ સ્થાનમાં વનચર-જંગલમાં વસનારા જંગલી પ્રાણુઓની સાથે રખડવું તે સારું છે, પરંતુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org