________________
શ્રી ધર્મજાગરિક
[18]
હિંસા કરવાથી. ૪. માંસને આહાર કરવા વડે. એવી રીતે મુખ્યતાએ આ ચાર પ્રકારનાં કાર્યો વડે નરકની મહા, પીડાને પામે છે. જુઓ સાક્ષિપાઠ–શ્રી સ્થાનાંગ સૂત્રના ચોથા અધ્યયનને-fટૂંકા શીવાને ચાર વર્મા - रति-तं जहा-महारंभयाए महापरिग्गहयाए कुणिमाहारेणं
વિયવ / ૧૯૪. ' - આ ગાથામાં તિર્યંચ ગતિમાં જવાનાં કારણો કહે છેમાયા કરતાં જાઠ વદતાં તેમ ઉત્કચને કરે, વિવિધ ઠગબાજી કરતા તિરિગઈમાં સંચરે; ઠગતાંજ ભેળા જીવન પર પાસ વાત છુપાવતા, થીર મૈન સેવન તેહ ઉત્કચન પ્રભુજી બોલતા. ૧૫ " અર્થ:–જીવ તિર્યંચ ગતિમાં પણ ૪ હેતુઓ વડે જાય છે–૧ માયા અથવા કપટ કરવાથી, ૨ જૂઠ-અસત્ય બોલવાથી ૩ ઉત્કંચન કરવાથી, ૪ જુદા જુદા પ્રકારની ઠગબાજી-છળકપટ કરવાથી. એમ ચાર હેતુઓ વડે જીવ તિર્યંચ ગતિમાં જઈને દુઃખી થાય છે. પ્રભુએ ઉત્કંચનનો અર્થ આ. પ્રમાણે કહ્યો છે. ભેળા–વિશ્વાસુ જીવેને ઠગવાના ઈરાદાથી બીજાની આગળ (જાણતાં છતાં) વાત છુપાવવી, અને સ્થિરતા પૂર્વક (જાણું જોઈને) મૌનનું સેવન કરવું. તે ચાલાકીનું નામ ઉત્કંચન કહેવાય. ૧૫.
આ ગાથામાં મનુષ્યગતિમાં તથા દેવગતિમાં જવાનાં
૧૨ Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org