________________
શ્રી ધર્મજાગરિકા
[ ૧૬૩] ઉપર જરા પણ રેષ લાવ્યા સિવાય પૂર્ણ શાંતિથી તે દુઃખને સહન કરવા લાગ્યા. ૧૭૫. શત્રુને પણ મિત્ર માને આયુ પૂરે તે ક્ષણે, નિજ ઈષ્ટ સ્થાને જઈડરે સુણતાંજ આગમ વયણને પૂર્વ ભવ અણમાનીતી મરી હોય એહ શીયાલણી, દ્વેષથી ઉપજાવતી ઉપસર્ગની પીડા ઘણ. ૧૭૬
અર્થમુનિરાજ શ્રી અવંતી સુકુમાલજી મહારાજ સમતા ભાવે દુઃખને સહન કરતાં શત્રુરૂપ શીયાલણને પણ મિત્ર માને છે. તે વખતે પિતાનું આયુષ્ય પૂર્ણ થવાથી મરીને પિતાના ઈચ્છિત સ્થાને (નલિની ગુલ્મ વિમાને) પહોંચ્યા. એ પ્રમાણે આગમનાં વચન સાંભળીને શ્રી અવંતી સુકમાલ મહારાજ પિતાના ઈષ્ટ સ્થાનને પામ્યા. આ શીયાલણ તે તેમના પૂર્વ ભવની અણુમાનિતી સ્ત્રી હતી. તેથી તેણે પૂર્વના વૈરને લીધે ઘણા ઉપસર્ગો કરીને પીડા ઉપજાવી. ૧૭૬. ' આ ગાથામાં પૂજ્ય શ્રી શય્યભવસૂરિજીનું દ્રષ્ટાન્ત
કહે છે – કરું અહો કષ્ટ અહો ઈત્યાદિ વાણી સાંભળી, વિપ્ર શય્યભવ લહે વર બેધ સંચમને વળી; શ્રત કેવલી થઈ રચિત દશવૈકાલિકે સુત મનકને, અલ્પ જીવનમાંય પણ હેઝે પમાડે સ્વર્ગને. ૧૭૭
અર્થજ્યારે બ્રાહ્મણે એકઠા થઈને યજ્ઞ કરી રહ્યા ' હતા તે વખતે શય્યભવ બ્રાહ્મણે ત્યાં આવેલા મુનિના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org