________________
[ ૧૪ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
અો છું. અહો.”—તેવું નજ્ઞાયતે ં ॥ વગેરે વચન સાંભળી તે દ્વારાએ એધ પામીને ચારિત્ર લીધું. ત્યાર પછી શ્રુત કેવલી ( ચૌદ પૂર્વધર ) થઇને પોતાના મનક નામના પુત્ર કે જેનુ થાડુંજ આયુષ્ય હતું તેના હિતને માટે દશ વૈકાલિક નામના સૂત્રની રચના કરી. અને તેને સ ંભળાવી તેને આનંદ પૂર્ણાંક સ્વની પ્રાપ્તિ કરાવી. ૧૭૭.
આ ગાથામાં ચિલાતી પુત્રનુ ષ્ટાન્ત કહે છે:— મુનિએ કહેલા ત્રણ પટ્ટા ઉપશમ વિવેક સુસવરા, સુણતાં ચિલાતી પુત્ર ટાળી માડુ થઇ નીડર ખરી; થઇ થીર કાર્યાત્સ માં કીડીઓ તણા ચટકા સહી, સમભાવથી સુખીએ થયા સહસ્રારની ઋદ્ધિ લી. ૧૭૮
અર્થ :—વિદ્યાચારણમુનિએ કહેલા ઉપશમ વિવેક અને સંવર એ ત્રણ પદો સાંભળીને ચિલાતીપુત્ર માહ છેાડી દઈને સાચાબહાદુર થઇને કાઉસગ્ગમાં સ્થીર બન્યા. તે વખતે કીડીએએ ચટકા ભરીને શરીરને ચાલણી જેવું મનાવી દીધું. તે પણ સમ ભાવ પૂર્વક તે દુ:ખને સહન કરીને મરણ પામીને સહસ્રાર નામના આઠમા દેવલેાકની સમૃદ્ધિ પામીને સુખી થયા. આ પણ ગુરૂએ કહેલા આગમના ચનના મહિમા જાણવા. ૧૦૮.
ચાલુ પ્રસંગે ખીજા પણ દ્રષ્ટાંતા આપે છે:વરમંત્ર સમ જૈનાગમે ગાવિંદ વાચક શ્રુતધરા, થઈ જાય સદ્દગતિ અભય મનતા શ્રવણથી સંયમધરા; જિનરાજ ભાવી સમય થશે અંખડ અને સુલસા વળી, દેવ નરભવ શ્રેષ્ઠ પામે સફલ મુક્તિતણી રળી. ૧૯૯
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org