________________
[૧૬]
શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત (મનની પીડા) વ્યાધિ (શરીરની પીડા) તથા ઉપાધિ (બાહરની પીડાઓ) તે રૂપી ઝેરને દૂર કરે છે. માટેજ તીર્થંકરએ શ્રત શ્રવણને નેળવેલ સમાન કહ્યું છે. ૧૭૦. જિનવયણ સાંભળવા થકી વશયમન રૂપ વાંદરો, જિમ લગામ થકીજ ચાલે અશ્વ વશ થઈ પાંસરે; શુભ ગતિના હેતુઓમાં પણ ગણ્ય શ્રત શ્રવણને, શ્રુત શ્રવણ રંગે પૂર્ણ રંગી ના કદી દુઃખીયા બને. ૧૭૧
અર્થ –જેમ ઘેડે લગામથી વશ થઈને સી ચાલે છે, તેવી રીતે મનરૂપી વાંદરે જિનેશ્વરનાં વચન સાંભળવાથી વશ થાય છે. એટલે મન આડુ અવળુ દેડવાને બદલે સ્થિર થાય છે. (આર્ત રૌદ્ર ધ્યાન કરતું અટકી શુભ ધ્યાનમાં જોડાય છે) વળી શ્રત એટલે સિદ્ધાન્તના શ્રવણને પણ સગતિ પામવાના ઘણા કારણોમાં મુખ્યપણે ગયું છે. માટે જ મૃતના સાંભળવાના રાગમાં જે હંમેશાં પૂરેપૂરા આસક્ત હેડથ છે તે કદાપિ દુઃખી થતા નથી. ૧૭૧.
હવે જિનવાણીની મીઠાશ અપૂર્વ છે એમ જણાવે છે – જ્યાં સુધી ના સાંભળે ભવ્ય જિનાગમ વચનને, ત્યાં સુધી મીઠા ગણે અમી દ્રખ સાકર ઈને; જિન વાણીની મીઠાશ અતિશય જેમના હૃદયે ઠસી, તેઓ જરૂર તરછોડતા એ ચારેને કાઢી હસી. ૧૭ર
૧. નેળવેલ–એક જાતની વનસ્પતિ છે જેને સુંઘવાથી નળીઆને સર્પદંશથી ચઢેલું ઝેર નાબુદ થાય છે..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org