________________
[ ૧૫૮]
શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત ગામ ભંગ” (સપ્તભંગીને) તથા પદાર્થો (દ્રવ્ય) ને અને પ્રત્યક્ષાદિ પ્રમાણને જાણતા નથી. વળી ઉત્સર્ગસૂત્રને, વિધિસૂત્રને, અપવાદસૂત્રનેપ તેમજ નિષેધસૂત્રને જાણી શકતા નથી. માટે જિનાગમ અવશ્ય સાંભળવો જોઈએ. ૧૬૮
હવે આગમથી અલગ રહેનારા ભવ્ય જીવના કેવા હાલ થાય? તે કહે છે – આ નરક રૂપી અંધ કો તેહમાં તેઓ પડે, કૃતકર્મને અનુસાર તેઓ તિરિગતિમાં પણ સડે; પામેન તેઓ મુક્તિર મણીશ્રવણવિણજિનવયણના, ઈમ જાણીને ચેતન સદા સુણ તેહના રાખીશ મણું. ૧૬૯
૧. ગમસરખી બનાવાળા આગમના સરખા પાઠ (બેધટીકા અથવા માર્ગ એવા અર્થે પણ પ્રસંગાનુસાર થઈ શકે છે.)
૨. ભંગ–સપ્તભંગી:-(૧) સ્યાત અસ્તિ (૨) સ્યાત નાસ્તિ, (૩) સ્થાત્ અસ્તિ નાસ્તિ. (૪) સ્યાત્ અવક્તવ્ય (૫) સ્યાત અસ્તિ અવક્તવ્ય, (૬) સ્થાત્ નાસ્તિ અવક્તવ્ય, (૭) સ્યાદ્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય એમ સાત ભાંગા છે.
૩. ઉત્સર્ગસૂત્ર –ચારિત્રાદિકના રક્ષણને મૂળ (સામાન્ય) માર્ગ જણવનાર સૂત્ર.
૪. વિધિસૂત્ર–જેમાં શું કરવું તે જણાવ્યું હોય તે.
૫. અપવાદસૂત્ર–ચારિત્રના રક્ષણ માટે ઉત્સર્ગ માર્ગને ટકાના સૂત્ર :
જ નિષેધવ કયાં કયાં કાર્યો ન કરવાં? તે બીના જણુંવનારૂં સૂત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org