________________
શ્રી ધર્મજાગરિકા
[૧૫૭]
સાંભળતા નથી તેઓ સંક્રમને,૧ નિષેકને, ઉદયને, અબધાને, તથા જીવના જુદા જુદા ભેદને જાણતા નથી. વળી તેઓ અનુયેગને, લોકસ્વરૂપને, નાને,
૧. સંક્રમ—એક પ્રકૃતિનાં દલિકાદિકનું અન્ય પ્રકૃતિરૂપે પરિસુમન. જેમકે અશાતા વેદનીયરૂપે બાંધેલા દલિયા શાતા વેદનીયરૂપે કરવાં તે પ્રાયે પિતાની સજાતીય પ્રકૃતિમાં થઈ શકે. કર્મપ્રકૃતિ આદિમાં વિસ્તારથી બીના છે.
૨. નિષેક–એક સમયમાં બાંધેલા કર્મ તે લતા કહેવાય છે. તેમાં સમયે સમયે ઉત્તરોત્તર સમયે ઓછા ઓછા ભગવાય એવી જે ગાયના પુંછડાના આકારે દલિકની રચના તે નિષેક. તેમાં પહેલા નિષેકમાં ઘણું દલિક, બીજામાં હીન, ત્રીજામાં તેથી હીન એ પ્રમાણે રચના થાય.
૩. ઉદય–બાંધેલા કર્મોનું જે ભોગવવું તે. તેનાં બે પ્રકાર છે? ૧ રદય-જે પ્રકારે બાંધ્યું તે પ્રકારે ભોગવવું તે. ૨ પ્રદેશોદય-જે પ્રકૃતિપણે બાંધ્યું તેનાથી બીજે પ્રકારે ભગવાય છે. દરેક કર્મના દલિકે જરૂર ભગવાય. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર–લેકપ્રકાશાદિથી વિસ્તાર સમજવો.
૪. અબાધા–બાંધેલું કર્મ બંધાયા પછી અમુક વખત સુધી ઉદયમાં ન આવે તે કાલને અબાધ કાલ કહે છે. શ્રી સંવેગમાલાથી વિસ્તાર સમજવો.
૫. લોકસ્વરૂપ–દ રાજલક જે છ દ્રવ્યથી ભરેલા છે તેનું સ્વરૂપ.
૬. ન–અપેક્ષા પૂર્વકનું વચન. તેના દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક એમ બે ભેદ છે. તથા નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એમ સાત ભેદો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org