________________
-
-
-
શ્રી ધર્મજાગરિકા
[૧૫૩] કહ્યું છે એ બીનાને સાંભળો. તે આ પ્રમાણે જિનરાજનાં મીઠાં વચને સાંભળીને પોતાના કલ્યાણને-હિતને તેમજ પાપને એ બંનેને સારી રીતે ઓળખીને ભવ્ય જીવો ચારિત્રને સાધે છે તેમજ પારકાના ઉપકારને પણ સાધે છે. ૧૬૩
હવે જેનેન્દ્રાગમ બીજા શાસ્ત્રોથી શ્રેષ્ઠ છે તે જણાવે છે – અનુયાગ કરિયાણા તણું વર હાટ આગમ જાણને, પરશાસ્ત્ર સમ માને નરા જે મૂર્ખતાએ તેહને તે ઝેર જેવું અમૃત માને અગ્નિ જેવું પાણીને, તિમિરના જWા સરીખે માનતા રવિ તેજને. ૧૬૪
અર્થ –હે ભવ્ય જી! અનુગરૂપીર કરિયાણાનું ઉત્તમ હાટ–સંગ્રહસ્થાન એટલે દુકાનની જે આગમ છે. એમ જાણે. કારણ કે તેમાં દરેક વિષયને સમાવેશ કરેલો છે જે મનુષ્ય મૂર્ણપણાથી આ આગમને અન્ય શાસ્ત્રોના १. पढमं नाणं तओ दया, एवं चिठ्ठइ सव्वसंजए ॥ अण्णाणी किं काहि, किंवा नाहीइ छेयपावगं ॥१॥
રૂા વૈ૦ ચોથા અધ્યયનમાં ૨. અનુગ-ચાર પ્રકારે છે. ૧ ચરિતાનુયોગ-જેમાં ઉત્તમ પુરૂષનાં ચરિત્રનું વર્ણન આપેલું હોય તે. ૨ ગણિતાનુયોગ-જેમાં ગણિતને વિષય મુખ્ય હોય તે. ૩ ચરણકરણનુગ–જેમાં ક્રિયા તથા આચારનું પ્રતિપાદન કરેલું હોય તે. ૪ દ્રવ્યાનુયોગ-જેમાં પડદો, નવ ત, નય, સપ્તભંગી વગેરેનું વર્ણન આવેલું હોય તે. વિશેષ વર્ણન મેં લખેલી શ્રી નવતત્વ વિસ્તરાર્થની અને શ્રી સિંદૂર પ્રકારની પ્રસ્તાવનાથી જાણવું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org