________________
[ ૧૫૨ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
२
અથવા સત્ય દેવને તથા કુદેવ એટલે ખાટા દેવને ઓળખી શકે છે. તેવીજ રીતે કુગુરૂ એટલે અશુભ ગુરૂને તથા ખરા એટલે સાચા શુભ ગુરૂને અથવા સદ્ગુરૂને જાણે છે. ધર્મ તથા અધર્મ ને, જ્ઞાનાદિક ગુણવાળાને તથા ગુણ રહિતને પણ અગમથી શ્રોતાએ સમજે છે. કરવા ચાગ્ય કાર્ય ને, તથા અનુચિત એટલે નહિ કરવા ચાગ્ય કાર્ય ને, વળી શ એટલે સુખના હેતુઓને પણ પ્રભુના વચને એ શ્રોતાએ જાણી શકે છે. ૧૬૨
સુણનાર પ્રભુના વચનને જાણે કહેલા ભાવને, માટેજ દશ વૈકાલિકે ભાખ્યુ. સા એ ભાવને; જિન વચન મીઠાં સાંભળી કલ્યાણને વળી પાપને, અને પિછાને ચરણ સાધે તેમ પર ઉપકારને. ૧૬૩ અ:——પ્રભુના વચનને સાંભળનાર જીવે ઉપર કહેલા ભાવાને જાણે છે માટે શ્રી દશવૈકાલિક સૂત્રમાં જે
૧. રાગ દ્વેષ સહિત, સ્ત્રી સંસર્ગાદિ દાયુક્ત તે કુદેવ.
૨. `િસાદિકમાં તત્પર કૉંચન કામિની વગેરેને રાખનાર, વેષમાત્ર ધારક તે કુગુરૂ.
૩. પાંચ મહાવ્રતધારક, કંચન કામિનીના ત્યાગી, નિર્દેલ મેાક્ષ માની સાધના કરનાર તે સદ્ગુરૂ.
૪. દુર્ગંતિમાં પડતા જીવાને બચાવે તે ધર્માં જીવદયામય. ૫. જે જીવહિંસાદિ પાપ કાર્યોમાં ધમ માનવા તે અધ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org