________________
[ ૧૪૮ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
અહુ નિકટ નહિ બહુ દૂર નહિ ઉચ્ચાસને ગુરૂથીનહી, કદી બેસીએ આશાતના પ્રભુશાસ્ત્રની માંહે કહી. ૧૫૭
અ:—પાતાથી પ્રથમ જે શ્રાવકા ગુરૂ મહારાજની પાસે આવ્યા હાય તેમને વંદન કરવું. કારણ કે તેઓ આરંભ સમારભ છેડીને તમારી પહેલાં વ્યાખ્યાન સાંભળવા આવ્યા છે. તેવા વિશિષ્ટ ગુણવત સાધમી ભાઈએ પણ વન્દન કરવા ચેાગ્ય છે. ત્યાર પછી ઉચિત સ્થાને બેસીને ગુરૂના મુખેથી સિદ્ધાન્તનાં વચને સાંભળવાં. ગુરૂની આગળ કેવી રીતે બેસવું તે કહે છે:--ગુરૂથી ઘણી નજીક ન બેસવું, તેમજ ગુરૂથી અહુ દૂર પણ ન બેસવું. વળી શુરૂ મહારાજ કરતાં ઉંચા આસને બેસવું નહિ. કારણ કે ઉંચા આસને બેસીએ તા પ્રભુએ કહેલ શાસ્ત્રમાં ગુરૂની આશાતના લાગે એમ કહેલું છે. ૧૫૭.
આ મીનાને સ્પષ્ટ સમજાવે છે:
જાય ગુરૂ પર શ્વાસ બેસી નિકટ જો શ્રુત સાંભળે, દૂર તે ન સુણાય ઉંચા તેમ સરખા આસને; હાય અવિનય તેજ પડખે બેસતાં પાછળ વળી, નજીક સામે બેસતાં આડાશ વદકને વળી, ૧૫૮
અ:—જો ગુરૂ મહારાજની તદ્ન નજીક બેસીને સિદ્ધાન્ત સાંભળે તે શ્રાવકના શ્વાસેાશ્વાસ ગુરૂના ઉપર જાય છે. તેથી આશાતના થાય છે. જો ગુરૂથી બહુ દૂર બેસે તે ગુરૂ મહારાજે કહેલાં વચને સંભળાય નહિં. ગુરૂથી ઉંચા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org