________________
શ્રી ધર્મજાગરિકા
[૧૩૭] અર્થ–હે જીવ! ગુરૂ જ્યારે કડવાં વચનોથી તેને શિખામણ આપે ત્યારે તે વિચાર કરે છે કે ગુરૂ મહારાજને અર્થની એટલે દ્રવ્ય વગેરેની કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી તે છતાં મને કડવાં વચને વડે પણ શિખામણ આપવાનું તેમને શું પ્રયોજન છે? એટલે ગુરૂને તે કાંઈ કાર્યસિદ્ધ કરવાનું નથી. ત્યારે ઉપદેશ શા માટે આપે છે? ગુરૂને તારા પ્રત્યે લાગણું છે કે આ જીવ સંસારની ઉપાધિઓથી સંપૂર્ણ રીતે છૂટીને જ્યારે શિવગામી-ક્ષે જનારે બને? આવી લાગણી હેવાથી ઉપદેશ આપે છે. માટે ગુરૂ મહારાજને ઉપકાર માનીને સારને ગ્રહણ કરનારે તું થજે. ૧૪૨.
- હવે ગ્રંથકાર શ્રી ગુરૂ મહારાજના વચનનો પ્રભાવ જણાવે છે –
હરે શરણ ઘસાયેલ નૃપ મુકુટમાંહિ જડાય છે, ગુરૂ વેણ કડવા સાંખનારા ભવ્ય પૂજનિક થાય છે; નાણુ ગુણ અતિશય વધારે ચરણ થીરતા આદરે, દુર્મતિને દૂર કરે ને ચિત્તને નિર્મલ કરે. ૧૪૩
અર્થ:–જેવી રીતે શરાણ ઉપર ઘસાઈને-કષ્ટ સહન કરીને તેજસ્વી બનેલો હીરે રાજાના મુગટમાં જડાય છેઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે ગુરૂનાં કડવાં લાગે તેવાં છતાં પણ હિતકારી વિચનેને સહન કરનારા ભવ્ય જને
કેમાં પૂજવા ગ્ય બને છે. કારણ કે ગુરૂનાં વચને પ્રમાણે વર્તનાર ભવ્ય જીવો જ્ઞાન ગુણમાં ઘણું વધારે કરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org