________________
શ્રી ધર્મજાગરિકા
[૧૫]
તેમ હીરા સમાન હિતકારી આવા ઉત્તમ ગુરૂ પણ જ્યાં ત્યાં હોતા નથી. ૧૩૮.
હવે ગુરૂની ભાવ દયા અખૂટ છે, તે જણાવે છે – ભાન ભૂલી ભદ્રનું બહુ દોડધામ કરી અરે, આ બિચારે દુર્ગતિમાં દુઃખ સહેશે બહુ ખરે; એ કરૂણ દીલ ધરતા ગુરૂ સદા હિતકર કહે, જસ પુણ્ય પૂરા જાગતાં તે તેહવા ગુરૂને લહે. ૧૩૯
અર્થ:–ભદ્ર એટલે પોતાનું હિત ભૂલીને આ જીવ ઘણું દોડાદોડ કરી પૌદ્ગલિક સુખના સાધનની પાછળ આથડ્યા કરે છે. હું નહિ કહું તો એ બિચારે નરકાદિ દુર્ગતિઓમાં, જઈને ખરેખર ઘણું દુ:ખ સહન કરશે. આવા પ્રકારને દયાભાવ પિતાના હૃદયને વિષે ધારણ કરનાર ગુરૂ મહારાજ હંમેશાં હિતકર (જેને ફાયદાકારક વચન) કહે છે. માટે જે જીના પુણ્ય પૂર્ણ જાગતા હોય, એટલે જેમને શુભ કર્મને પૂરેપૂરો ઉદય હોય તે જ ઉપર કહ્યા તેવા ગુણવંત ઉત્તમ ગુરૂને પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થાય છે. ૧૩૯. તેફાન તારા આકરા ગુરૂ જોઇને કડવું કહે, તે પણ ખીજાઈશના જરીએ પૂજ્ય મારૂહિત ચહે;
એમ મનમાં માનજે માતાપિતાથી અધિક એ, નિસ્વાર્થ ગુરૂમુજ તારવાને શ્રેષ્ઠ શીખામણ દીએ. ૧૪૦
અર્થ:–હે જીવ! તારા તરફથી થતા આકરા (આત્માને અહિતકારી) તેફાને અગ્ય કાર્યો જોઈને ગુરૂ કડવાં વચન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org