________________
શ્રી ધર્મ જાગરિકા
[૧૯]
લાવે છે. માટે મને ભવેાભવ આપની સાત્વિકી ભક્તિ મળેા એવી મારી આપની આગળ વિનંતિ છે. ૧૩૦.
તુજ મૂર્ત્તિદર્શનને ચહુ` રાગી દવાને જિમ ચહે, તુજમાં રહે। મન માહરી મુજ આતમા એહી ચહે; થાકી જાઉ છુ ખેલતાં જડબુદ્ધિ ખેલુ કેટલુ, કરૂણા કરીને તારો જિનરાજ માગું એટલુ’. ૧૩૧
અર્થ:જેમ રોગવાળા માણસ દવાને ઈચ્છે છે તેમ સંસારરૂપી રોગથી પીડાએલા હું તમારી મૂર્તિનાં દર્શન સ્વરૂપ દવાને ભવાભવ ઇચ્છું છું. મારા આત્માની એજ ચાહના છે કે મારૂં મન તમારે વિષે-તમારા ધ્યાનમાં લીન રહે. હું મંદ બુદ્ધિવાળા હેાવાથી ખેલતાં પણ થાકી જાઉં છું. માટે હું જિનેશ્વર ! હું તે ટુકામાં એટલુંજ માગુ છું કે મારા ઉપર દયા લાવીને મને આ સંસારસમુદ્ર
માંથી તારજો. ૧૩૧.
એવી રીતે પૂજાનું સ્વરૂપ અને તે પ્રસંગે પ્રભુદેવની સ્તુતિ પણ વિસ્તારપૂર્વક કહીને હવે ગુ ંદનના સ્વરૂપને આરંભ કરે છે:
પૂજા પછી ગુરૂવંદના પચ્ચખ્ખાણ ગુરૂ સાખે કરે, ગુરૂપદ પ્રથમ ગુરૂવંદનામાં ગુરૂસ્વરૂપ શ્રુત ઉચ્ચરે; અંગ ત્રીજી વિવિધ ભાગે ગુરૂ સ્વરૂપ વર્ણન કરે, ભવ્યજનક્ષેપ માહે આ પ્રમાણે દીલ ધરે. ૧૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org