________________
[ ૧૨૮ ]
શ્રી વિજયપદ્મસુરિજી કૃત
થયા છું. ( અત્યાર સુધી મને સાચા દેવ મળ્યા નહેાતા, પરંતુ આપને ઓળખીને મેં સાચા દેવને એળખ્યા છે.) તેથી જેમના ઉપર મારી અત્યંત આસક્તિ હતી તે જર-ધનઢોલત, જમીન-મહેલ, બગીચા વગેરે તથા જોરૂ-સ્ત્રી (જેમને હું મારૂં સર્વસ્વ માનતા તે) હવે મને તુચ્છ અત્યંત હલકાંકિંમત વિનાના જાય છે. કારણ કે તમારી અને તેમની વચ્ચે કાચ અને મણિ જેટલા અંતર (ફેર ) રહેલા છે એમ તેની મને ખાત્રી થઈ છે. અત્યાર સુધી હું મેહમાં ફસાએલા હૈાવાથી આપને ખરા સ્વરૂપે એળખી શકયા નહાતા. પરંતુ સાચા ણિ સમાન તમને મેં સત્ય સ્વરૂપે એળખ્યા હાવાથી હવે હું માહને (માહના સાધનને ) આધીન થવાને નથી. ૧૨૯.
પુણ્યગણુના ક સમી તુજ ચરણરજ હું માનતા, તે જસ શિરે યે સ્થાન તેને માહના ડર ભાગતા; જિમ લાચુંબક લાડુ ખેચે ભક્તિ ખેચે મુક્તિને, મલજો ભવાભવસાત્ત્વિકી ભક્તિ હું વીનવુ આપને, ૧૩૦
અર્થ:—હે પ્રભુ ! આપના ચરણ કમલની રજને હું પુણ્ય રૂપી ધાન્યના સમૂહના કણ-દાણા સરખી માનું છું. કારણ કે તે રેતીના કણીયા જેમના મસ્તકને વિષે સ્થાન પામે ( પડે.) તે મનુષ્યને માહુના ભય ભાગી જાય છે જતા રહે છે. તથા જેમ લાહચુંબક પેાતાના ગુણથી લેઢાને પાતાના તરફ આકર્ષે છે તેમ સાચી ભક્તિરૂપી લાચુ બક મુક્તિને પાંતાની (‘ભક્તની) તરફ ખેચે છે–માક્ષને નજીક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org