________________
શ્રી. ધમ જાગરિકા
[ ૧૨૭]
છે ( કારણ કે સંસારી જીવાને સુખો થવાના ઉપદેશ આપે છે. ) વળી તમે મેટા નિગ્રંથ-સાધુ છતાં પણુ હે મારા નાથ ! તમેજ ઋદ્ધિવાળા છે. કુટુંબ દોલત, ઘર વગેરે ગ્રન્થીએ ( પરિગ્રહ )નો ત્યાગ કર્યો હોવાથી નિગ્રંથ એટલે સાધુ (રિગ્રહથી સર્વથા મુક્ત) છે. એટલે સંસારી વસ્તુઓની અપેક્ષાએ તદ્દન નિર્ધન છે! છતાં તમેજ ઋદ્ધિવાળા છે. કારણ કે આત્મિક સુખના દેનારા જ્ઞાનાદિક રત્ના જે ખરી ઋદ્ધિ છે તે તમારામાં સંપૂર્ણ છે. તથા તેજસ્વી છતાં તમેજ સૌમ્ય છે. ( ઘાતી કમ્પના ક્ષય કર્યો હાવાથી પ્રગટ થએલ અનત જ્ઞાનાદિના પ્રતાપે આપનું તેજ એટલુ ધું છે કેજો ભામડલ ન હેાય તે સ’સારી જીવા આપના તરફ જોઈ પણ શકે નહિ. તે છતાં તમેા તેઓને અત્યંત શાંત જણાએ છે. કારણ કે આપના અતિશયની અસરથી, જાતિથી-જન્મથી વૈરવાળા જીવાનાં વેરા પણ નાશ પામે છે, અને તેઓ શાંતિને અનુભવે છે. અને આપ ધૈર્યવતમાં શ્રેષ્ઠ છતાં આ સંસારથી ભય રાખનારા છે. વલી તમે મનુષ્ય છે તે છતાં પણ દેવતાઓ સુદ્ધાં તમને પૂજે છે. ( એ પ્રમાણે વિધાભાસ જણાવતી પ્રભુની અલૌકિકતા આ ગાથામાં જણાવી છે.) ૧૨૮. પ્રભુ હું સનાથ બન્યો હવે તુજ ચરણના લહી આશા, જર જમીનોરૂ તુચ્છલાગે કાચણના આંતરે; માહે અગાયુ માહરૂ તેથી ન જાણ્યા આપને, સાચા મણિ પરખ્યા હવે હું ના થઇશ વશ માહને. ૧૨૯ અઃ—હે પ્રભુ! હવે મને આપના ચરણુ કમલના આશ્રય મળેલી હાવાથી હું સનાથ-નાથવાળા–આશ્રયવાળા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org