________________
[ ૧૨૬ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
કળશે! વડે આપને હવરાવે છે અને તેએ (ઇંદ્રો) નિલ૧ થાય છે તેજ અમને આશ્ચર્ય લાગે છે. વળી કર્મરૂપો પાંદડાને નાશ કરનાર સચમવ્રત લઈને ચારર જ્ઞાની થઇનેમાન ભાવે –મુંગા રહીને હે પ્રભુ! અણુગારપણે પૃથ્વીતલ ઉપર વિચર્યો. ૧૨૭.
નિર્મામ કૃપાલુ આપ છે। નિગ્રંથ માટા તે છતાં, છે ઋદ્ધિવાળા નાથ મારા સામ્ય તેજસ્વી છતાં; સંસારથી ભય રાખનારા આપ ધીર વડા છતાં, પૂજે ઘણાંયે દેવ પ્રેમે આપને માનવ છતાં. ૧૨૮
અર્થ:—હે પ્રભુ આપ નિર્મમ-મમત્વ ભાવ રહિત છે. આપને કોઇ પ્રત્યે મારાપણું નથી. અને આપ દયાળુ
અહીંવિરાધાભાસ છે. કારણ કે હવરાવે છે પ્રભુને છતાં નિલ થાય છે ઈન્દ્રો, ન્હાય તે નિર્મૂલ થવા જોઇએ, તે છતાં ઇન્દ્રો પ્રભુને ન્હેવરાવતાં પ્રભુ ઉપરના ભકિત ભાવ વડે નિર્જરાવાળા થાય છે તેથી તેમને ક`મલ નાશ પામવાથી તેઓની નિ`ળતા જાણવી.
૨ તીર્થંકરે। મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સાથે લઈને છેલ્લા ભવમાં ઉત્પન્ન થાય છે અને જ્યારે રાજ્યાદિ છેડીને દીક્ષા ગ્રહણ કરે તે વખતેજ ચેાથુ મન:પર્યાંવ જ્ઞાન ઉપજે. માટે દીક્ષા લઇ વિહાર કરતાં ચાર જ્ઞાનને ધારણ કરનારા પ્રભુ કહ્યા.
૩ પ્રભુ દીક્ષા પેાતાની મેળેજ લે છે તેમને ગુરૂ હેતા નથી. માટે પ્રભુ સ્વયમ્રુદ્ધ કહેવાય છે. દીક્ષા લીધા પછી જ્યાં સુધી છદ્મસ્થાવસ્થા છે અથવા કેવલજ્ઞાન ઉપજ્યું નથી ત્યાં સુધી પ્રભુ પ્રાયે ઘણું કરીને ઉપદેશ આપતા નથી માટે મૌની કહ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org