________________
શ્રી ધર્મજાગરિકા
[ ૧૨૫]
ઈગ કડિ સર્દૂિ લાખ કલશે આપને ન્હવરાવતા, ચોસઠ હરિહાજ નિર્મલ એજ અચરિજ પામતા; કર્મ રૂપી પાંદડાને છેદનારૂં વ્રત લહી, ચઉનાળુ રૂપી મિાન ભાવે પ્રભુ ફર્યા ભૂતલ મહી. ૧૨૯
અર્થ ચોસઠ ઈન્દ્રો એક કોડ અને સાઠ લાખ
૧. ૬૪ ઇન્દ્રો આ પ્રમાણે-૧૦ પ્રકારના ભુવનપતિ દેવામાં દરેકને વિષે બે બે ઈન્દ્ર હોવાથી ભુવનપતિના ૨૦ ઈન્દો, ૮ પ્રકારના વ્યન્તરને વિષે બે બે ઇન્દ્ર એટલે વ્યન્તરના ૧૬ ઇન્દ્રો, તેમજ ૮ પ્રકારના વાણવ્યન્તરને વિષે પણ બે બે ઈન્દ્રો એટલે વાણવ્યન્તરના ૧૬ ઇન્દ્રો, તિષિમાં એક ચંદ્ર અને એક સૂર્ય એમ ૨ ઈન્કો. (જો કે ચંદ્ર સૂર્ય અસંખ્યાત છે તેથી તેમના ઇન્દ્ર પણ અસંખ્યાતા થાય પણ સમાન જાતિની અપેક્ષાએ બે ગણ્યા છે) તથા વૈમાનિક દેવમાં ૧૨ દેવકના મળી ૧૦ ઈન્દ્રો છે. (કારણ કે નવમા દશમા દેવલોક વચ્ચે ૧, તથા ૧૧મા ૧૨મા સ્વર્ગ વચ્ચે ૧ એક છે.૨૦+૧૬-૧૬+૨+૧ =૬૪ ઇન્દ્રો છે. આ સર્વે કલ્પપપન્ન કહેવાય. નવ રૈવેયક તથા પાંચ અનુત્તરવાસી દેવતાઓ અહમિન્દ્રો છે. તેઓ પ્રભુના કલ્યાણકોમાં જતા નથી. તેમને એવો આચાર છે માટે જતા નથી તેથી કલ્પાતીત કહેવાય. * ૨ એક ક્રોડ અને ૬૦ લાખ કળશાભિષેક આ પ્રમાણે –રત્નના, સોનાના, રૂપાના, રત્ન–સુવર્ણના, રન-રૂપાના, સુવર્ણ-રૂપાના, રત્ન–સુવર્ણ-રૂપાના, તથા માટીના એમ આઠ જાતના કળજે. તેમાં એક એક જાતના આઠ હજાર હાય માટે ૮૦૦૦ ને આડે ગુણતાં ક૪૦૦૦ થાય તેટલા વડે ૨૫૦ અભિષેક કરાયમાટે ૬૪૦૦૧૪૨૫૦ વડે ગુણતાં ૧૬ ૦ ૦ ૦ ૦ ૦ ૦ કળશાભિષેકે જાણવા. .
. .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org