________________
[૧૨]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
હે પ્રભુ! જ્યાં સુધી આપ મારા ચિત્તમાં આવેા નહિ ત્યાં સુધી આ પાપના પુંજો-સમૂહા મને ઘણીવાર હેરાનગતિ કરે છે. ૧૨૨.
પ્રભુ આપ હૃદયે આવતા તે પાપ સધલા દૂર જતાં, સિંચી અમે શુભભાવ અમૃત શાંતિ સાચી પામતા; જેની ઉપર મીઠી નજર પ્રભુ આપની પડતી નથી, તેહ જન રાગાદિથી પીડાય ત્યાં અરિજ નથી. ૧૨૩
અ:—હે પ્રભુ! જો આપ હૃદયમાં આવા એટલે જે ભવ્યજના આપનું ખરા ભાવથી સ્મરણ કરે છે તેનાં સઘળાં પાપા દૂર થાય છે—નાશ પામે છે. તેજ પ્રમાણે ગુણ સ્મરગુરૂપી અમૃત સિચીને છાંટીને અમે સાચી શાંતિને પામીએ છીએ. અમારી બાહ્ય ઉપાધિઓ નાશ પામે છે. હે પ્રભુ ! જેના ઉપર આપની મીઠી નજર પડતી નથી એટલે જે મનુષ્યા આપનું બહુ માનથી ધ્યાન કરતા નથી તે રાગાદિક અભ્યન્તર શત્રુએથી પીડા પામે તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. ૧૨૩.
શરણું લીધાથી આપનું મન ભય વિનાનું સંપજે, ગુરૂનીજ સાચવણી થકી ભવ્યા શિવાલયને ભજે કરૂણા સ્વરૂપી શુભ કડા નરકકૂપ ઉપરે કર્યાં, આપેજ તેથી ભક્તજનને દુતિના ભય ગયા. ૧૨૪
અઃ—હૈ જિનેશ્વર ! આપનું શરણુ લેવાથી મન ભય વગરનુ થાય છે. ભય મનમાંથી દૂર થાય છે. વળી તેવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org