________________
શ્રી ધર્મજાગરિકા
[૧૧]
અર્થ:–હે પ્રભુ! ભવ સમુદ્રમાં ડૂબતાજીને બચાવનાર હોવાથી તમે વહાણ સમાન છે. (જે પિતે તરે છે અને બીજાને પણ તારે છે) વળી સંસારરૂપી કાંતાર–જંગલમાં ભૂલા પડેલા જીને સત્ય માર્ગે ચઢાવનારા હોવાથી તમે સાર્થવાહ-સાથે પતિ સમાન છે. અને અનન્તી અને સંપૂર્ણ યથાર્થ આનંદના પૂરથી–સમૂહથી પૂર્ણ–ભરેલા નિર્વાણમાં–મોક્ષસ્થાન (મુક્તિ)માં તમે રહેલા છે, તે પણ ભક્તિવડે કરીને હું આપને મારા મનમાં રહેલા પ્રત્યક્ષસાક્ષાત્ જેઉં છું. ૧૨૧.
તુજ બિંબ જોતાં દીલ હરખે એજ સાચી ભવ્યતા, ક્રોધ દાવાનલ શમાવું ભાવ નિર્મલ પ્રકટતા કરૂણા સુધાકર માહરા ચિત્ત ન આવે જ્યાં સુધી, આ પાપ પુંજે કનડગત બહુવાર કરતા ત્યાં સુધી. ૧૨૨
અર્થ –હે જિનરાજ! આપની પ્રતિમાના દર્શન કરવાથી દીલ હરખે ને મન પ્રસન્ન થાય તેજ સાચી-સત્ય ભવ્યતા–મોક્ષે જવાની ચેગ્યતા (નીશાની) જાણવી. આપને જોતાં નિર્મલ ભાવ પ્રકટ થવાથી ક્રોધરૂપી દાવાનલ-વનને અગ્નિ શાન્ત પડે છે. માટે હે કૃપારૂપી અમૃતની ખાણ જેવા
૧ અનન્ત–આ શ્રી સિદ્ધભગવંતના સુખનો નાશ નથી માટે અનન્ત. આવેલું કોઇવાર જવાનું નથી.
૨ સંપૂર્ણ–પ્રભુએ વિભાવ દશાને પૂરેપૂરે નાશ કરેલ હોવાથી પૂરેપૂરે પ્રગટ થએલે છે–માટે તે આનંદ સંપૂર્ણ કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org