________________
[૧૨]
શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત
સ્થિર થયું છે. તમારી ભક્તિમાં આસક્ત થયું છે. આ વાત કમલથી રહિત થએલા હોવાથી નિર્મલ સ્વરૂપમાં વિરાજમાન હે પ્રભુ! આપની જાણ બહાર નથી. આ બાબત જુઓ
સાક્ષિપાઠ-જ્ઞાનસારમાં–જૂતા ચા પત્તા ચરિતમંડનમ્ તુ સ્વાભાવિકો નિવ-ત્યરત્નવિમા નિમા છે ? ૧૧૯ આનંદના દેનાર પ્રભુ દેખાડજો શિવપંથને, આ મૂર્ખને સમજાવજે નેહે ઉચિત સત્યાર્થીને સંસારના વિસ્તારને વિસાવનારા આપ છે, ત્રણ લેકમાં પણ મુકુટ જેવા તીર્ણ તારક આપે છે. ૧૨૦
અર્થ:–હે સત્ય (વાસ્તવિક) આનંદના આપનાર પ્રભુ! મને કલ્યાણ માર્ગ જે મોક્ષપંથ તે બતલાવજો. અને
સ્નેહપૂર્વક પદાર્થોના એગ્ય સત્ય અર્થ મને મૂર્ખને સમજાવજો. વળી આપ સંસારને વિસ્તાર-વૃદ્ધિ તેને વિણસાવનારા –નાશ કરનારા છે. અને સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ સ્વરૂપ ત્રણ લોકને વિષે તમે મુગટ સમાન એટલે શ્રેષ્ઠ છે. તેમજ આપ સંસારથી તરેલા અને બીજાના તારક છે. એટલે સંસાર સમુદ્ર તર્યા હોવાથી તીર્ણ છે. તથા ભવ્ય જીને તારતા હોવાથી તારક પણ છે. ૧૨૦. ભવ સાગરે રખડી રહેલા જીવને હોડી સમા, વળી સાર્થવાહ સમા તમે સંસારરૂપ કાંતારમાં અનન્ત પૂણુનન્દ પૂરે પૂર્ણ નિવણે રહ્યા, પ્રત્યક્ષ નિરખું ભક્તિથી હું આપને મુજ દીલવસ્યા. ૧૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org