________________
શ્રી ધર્મજાગરિકા
[ ૧૧૯] તુજ પૂર્ણતા સ્વાભાવિકી વરરત્નકાંતિ પ્રભા સમી; મુજ પૂર્ણતા પરભાવની માગ્યાં ઘરેણાંના સમી, એવું વિચારી ચિત્તમારૂં થીરબન્યું તુજ બિંબમાં, નિર્મલ સ્વરૂપે શેભતા પ્રભુ તાહરી ન અજાણમાં. ૧૧૯
અર્થ –હે વીતરાગ દેવ! શ્રેષ્ઠ જાતિવંત રત્નની કાતિના તેજ જેવી તમારી પૂર્ણતા (જ્ઞાનાદિક સ્વગુણે સંપૂર્ણ સ્વરૂપે પ્રકટ થાય) તે સ્વાભાવિક છે. તે કોઈનાથી લઈ શકાય તેવી નથી. પરંતુ મારી પૂર્ણતા (મેં માની લીધેલી પૂર્ણતા) પરભાવની હોવાથી માગી લાવેલાં ઘરેણાં સરખી છે. (જેમ માગી લાવીને પહેરેલાં ઘરેણાં વડે કઈ પિતાને પૈસાદાર માને તે તે ધનવાન (પૈસાદાર) પણું ટુંક સમયનું જ છે, કારણ કે ઘરેણાં ઉતારી પાછા માલીકને આપવા પડવાના છે. તેમ મેં પરભાવ એટલે આત્માથી જુદા જે શરીર ધન કુટુંબ, રાગાદિક તે પિલ્ગલિક વસ્તુઓને મારી માનીને પૂર્ણતા કપેલી છે તે તો અસ્થિર અથવા ચંચળ છે. કારણ કે તે તે નાશવંત છે. અથવા મારે તેમને અહીંઆંજ મૂકીને આયુષ્ય પૂર્ણ થયે બીજે જવાનું છે. તે મારી સાથે આવનાર નથી. માટે મારી પૂર્ણતા ખરી પૂર્ણતા નથી) આ પ્રમાણે મને યથાર્થ–સત્ય વિચાર આવ્યું હોવાથી અથવા આત્મસ્વરૂપ જાણ્યું હોવાથી મારૂં ચિત્ત તમારા બિંબને વિષે
શરીર, સ્ત્રી, પુત્ર, ઘર, દેલત વગેરે વિષે સમજુ ભવ્ય જીવોએ મમતા ન રાખવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org