________________
[૧૧૮ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
છે. કારણ કે દેવામાંજ હુંંમેશાં મેટાઇ રહેલી છે તે તા આપના જાણવામાં છેજ ( કારણ કે આપ તા સર્વજ્ઞ છે.)૧૧૭.
કરૂણા નહિ પ્રભુ આપની તેથી લડીને દીનતા, હું જન્મ મરણ કરૂં ધણા સંસારમાં નહિ થીરતા ભૂલ્યા ભમ્યા પહેલાં પ્રભુ તુજ બિમ આજ નિહાલતા, હદપાર આનંદ અન્યા ખાટા વિભાગા દૂર જતાં, ૧૧૮
અર્થ: હે પ્રભુ! હજી સુધી આપની મારા પ્રત્યે કૃપાષ્ટિ નથી તેથી દીનતા-ગરીબાઇ ધારણ કરીને હું ઘણા જન્મ મરણુ કરૂં છું અને આ સંસારમાં મને કોઈ ઠેકાણે સ્થિરતાની પ્રાપ્તિ નથી. આપના દર્શન થયા પહેલાં અત્યાર સુધી હું ભૂલમાં ભમ્યા. પરંતુ આજે તમારા બિંબને-પ્રતિમાને જોઇને અત્યંત આન ંદિત થયે। છું. કારણ કે મારા વિભાવાર દૂર થયા છે. ૧૧૮.
૧. સ્થિરતા---સંસારમાં જીવને કાઈ ઠેકાણે નિરતર સ્થિરતા - છેજ નહિ. કારણ કે વધારેમાં વધારે આયુષ્ય ૩૩ સાગરોપમ હાય છે. તે પણ પૂરૂ થઈ જાય છે અને ખીજે જન્મ લેવા પડે છે. તેમજ જ્યાં સુધી મેગ રહેલા છે, ત્યાં સુધી આત્મપ્રદેશાનું ક પનપણુ હાવાથી સ્થિરતા નથી. માટે ખરી સ્થિરતા અયાગી થાય ત્યારે એટલે મેક્ષમાં સિદ્ધશિલા ઉપર જીવ પહોંચે ત્યારે સ્થાન નહિ બદલવારૂપ તેમજ આત્મ પ્રદેશોની સ્થિરતારૂપ એમ બંને પ્રકારની સ્થિરતાની પ્રાપ્તિ થાય છે. પ્રભુનું પૂજન-દન ભકિત વગેરે તેવી સ્થિતિ જરૂર પમાડે.
૧. વિભાવા-આત્માથી પર વસ્તુ તે વિભાવ કહેવાય. તેવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org