________________
[૧૧૪]
શ્રી વિજયસૂરિજીકૃત હજુ સુધી દૂર થયું નથી એટલે હજુ સુધી હું રાગ-દ્વેષ વગેરે જે ભાવશત્રુઓ મને દુઃખ આપનારા છે તેમને ઓછા કરી શક્યા નથી. ખાત્રી છે કે–આપની કૃપાથી તે શત્રુઓને હરાવીશ. ૧૧૧.
જે આપ સર્વે નમેલ જનને શૂરવીર બનાવતા, તે ખલાસમા ઉપસર્ગ સવિ કિમપૂંઠમુજનાછેડતા; પડે અને ચારે કષાયે તેથી તુજ કને, આવી ઉભે જ્ઞાની છતાંપણનાથાકિન જુઓ મને. ૧૧૨
અર્થ –હે પ્રભુ! તમને નમસ્કાર કરનાર સર્વ જનોને મે શૂરવીર–બળવાન બનાવે છે તો પછી ખલ સમા-દુષ્ટ જનની સરખા આ સર્વ ઉપસર્ગો મારી પૂંઠ કેમ છેડતા નથી. એટલે મારે કેડે કેમ મૂક્તા નથી. તથા ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયે મને પીડા કરી રહ્યા છે. એટલે ચારે કષામાં હું લપટાએલ છું. તેથી હું તમારી પાસે આવીને ઉભું છું–તમારે શરણે આવેલું છું. તે સઘળું હે નાથ! તમે જ્ઞાની હોવાથી જાણે છે છતાં મને કેમ જેતા નથી? ૧૧૨.
વર ગંધહસ્તી જેહવા શ્રુતબેધ ચક્ષુ દાયકા, વર ધર્મચકી આપ મારા સર્વ સંકટ પાયકા; પુરૂષોત્તમ પ્રભુ આપ વળી પુંડરીક જેવા આપ છે, પુરૂષસિંહ સમા તમે જિનરાજ જગદાધાર છે. ૧૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org