________________
શ્રી ધર્મજાગરિક
[ ૧૧૩ જાતાં નિવારૂં તોય પણ દરરોજ દોડી જાય છે, તેને તમે અટકાવજે દીલડું અપાર દુભાય છે. ૧૧૦
અર્થ –જેમ ભેડ-ડુક્કર ગમે તેવા સારા સ્થાનમાં રાખ્યું હોય તે છતાં પ્રથમના અભ્યાસથી–ટેવ પડી જવાથી અપવિત્ર સ્થાન (વિષ્ટાદિ) તરફ દેડે છે. તેવી રીતે મારું ચંચળ મન પણ ભૂરિ—ઘણા-અનાદિકાળના સંસારમાં રખડતાં વિષયાદિ સેવનના અભ્યાસથી અશુચિ સમાન વિષયાદિ તરફ દેડે છે. વિષયાદિની વાસનાઓમાં લલચાય છે. વિષયાદિ તરફ જતાં રોકવાનો પ્રયત્ન કરવા છતાં પણ હંમેશાં તે તરફ લલચાયા કરે છે. કૃપા કરીને મારા મનને તે વિષય તરફ જતાં રેકજો. કારણ કે મારું મન તેવી પ્રવૃત્તિથી પાછું હતું નથી. જેથી ઘણા તીવ્ર દુખે અનુભવે છે. માટે જ અકળાય છે. ૧૧૦.
આ ભક્ત શીર આણાનધારે આવિકલ્પશું આપને? જેથી વિનયથી બેલતાં પણ દે નહિ ઉત્તર મને સેવક બને હું આપનેતિણ ઉચ્ચ કેટીએ ચઢયે, તે હૃદયના શત્રુઓને જુલ્મ હજુ પણ ના ટળે. ૧૧૧
અર્થ:—આ ભક્ત આજ્ઞાનું પાલન કરતો નથી એ વિચાર શું આપને આવે છે? જે કારણ માટે વિનયપૂર્વક બલવા છતાં પણ મને જવાબ આપતા નથી. વળી આપને સેવક બનવાથી હું ઉંચ દશાએ પહોંચે, તે છતાં મારા હદયના શત્રુઓ જે રાગ, દ્વેષ, વિષય વગેરે તેમને જુલમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org