________________
[૧૨]
શ્રી વિશ્વસૂરિજી કૃતિ હોય છે. કારણકે તેઓ હંમેશાં ભેદ ભાવ-આ પિતાને અને આ પારકો એવો ભેદ ભાવ (જૂદાઈ) રાખતા નથી. તેમજ સજ્જન પુરૂષ નમનાર મનુષ્યને સ્નેહરષ્ટિથી જુએ છે. અને તેની આપત્તિને હરણું કરે છે, હે પ્રભો ! આપ પણ તેવાજ, છે. માટે સેવકને નેહથી નિહાળી સુખી બનાવો. ૧૦૮. કાલું વદે અછતું વદે શિશુ આલજાલ વચન કહે, તે પણ પિતા તે સાંભળીને હર્ષને શું ના લહે? તેવી જ રીતે આપને આ ભક્ત પણ જિમ તિમકહે; તે પણ કહો ન પમાડતે મુદ આપને આ અવસરે. ૧૦૯
અર્થ જેમ બાલક કાલી કાલી વાણી બોલે, અછતુન હોય તે બેલે, જેમ તેમ વચન કહે તે છતાં પણ તેવાં વચન સાંભળીને શું પિતા હર્ષ પામતો નથી? અથવા પામે છેજ. તેવી જ રીતે બાળક સમાન આપને આ ભક્ત પણ પિતા સમાન આપની આગળ જેમ તેમ–જેવાં તેવાં વચન બેલે, તોપણ આ પ્રસંગે તે આપને શું આનંદ પમાડતા નથી? તે કહે. ૧૦૯ જિમ ભુંડ અશુચિસ્થાનકે દહેજ નિજ અભ્યાસથી, ચલચિત્ત દોડે તિમવિષયમાં ભૂરિ ભવ અભ્યાસથી; ૪૫=૯, નવે છક ચોપન ૫૪, ૫+૪=૯, નવે સતે ગેસઠ ૬૩, ૬૩=૯. નવે અઠે બેતર ૭૨, ૭+૨=૯, નવે નવું એકાસી ૮૧, 2+૧=૯. દશે નવે નેવુ ૯૦, ૯+૦=૯. એ પ્રમાણે નવને આંક એ છે કે તે પિતાની સંખ્યામાં ઓછીવત્તા પણું (વધારે ઘટાડો થવા રૂપ “ભેદ) કરતો નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org