________________
શ્રી ધર્મજાગરિકા ક
[૧૧૧ ] જિમ આમ્રકેરી મંજરીને જોઈ કોયલ કલસ્વરે, ટહુકા કરે બહુ હોંશથી સુણનારને ખુશી કરે; તિમ હર્ષદાતા નાથ ! નેહે વદન તારું દેખતાં, ” જે મૂર્ખ તે પણ શીખતે ક્ષણે વારમાંહે બેલતા. ૧૦૭
અર્થ –જેવી રીતે આંબાની મંજરી-મહારના ગુછ-- ઓને જોઈને કેયલ પક્ષી મધુર સ્વરથી હર્ષપૂર્વક ટહુકા કરે છે એટલે હ હ એ પ્રમાણે મીઠા સ્વરે ગાય છે અને સાંભળનારને ખુશી કરે છે, તેવી રીતે હર્ષને પમાડનારા હે નાથ! તમારૂં મુખ કમલ નેહપૂર્વક જોતાં જે મૂર્ખ હોય તે પણ ક્ષણ માત્રમાં બોલતા શીખી જાય છે. ૧૦૭. કંઈ આવડે ના બોલતા આને વિચારી ઈમે મને, તરછોડશો ના નાથ ! મારા આશરે કે મને નવ અંક સરખા સંત મોટા ભેદ ભાવ તજે સદા, નમનાર નરને નેહથી નિરખે હરે તસ આપદા. ૧૮
અર્થ:-આને કાંઈ બોલતાં આવડતું નથી એવું વિચારી હે દયાળુ પ્રભુ! મને તરછોડશે નહિમારી અવગણના કરશે નહિ. કારણ કે હે નાથ ! તમારા સિવાય મને બીજા કેને આધાર છે? વળી સજજન પુરૂષ તો નવના અંક જેવા ૬૦ - ૧ નવના આંકને ઘડીઓ એવો છે કે ગુણાકાર કર્યા પછી આવેલા તેના આક્કાનો સરવાળો નવ નવ આવે છે. જેમ કે-નર્વક એકુ નવ ૯, એટલે ૯ નવે દુ અઢાર ૧૮, ૧૪=૯. નવે તરી સત્તાવીસ ૨૭, ૨+૩=૯ નવે ચોક છતરી ૩૬, ૩-૬૪૯, નવે પાંચ પીસ્તાલીસ ૪૫,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org