________________
શ્રી ધર્મજાગરિક
[૧૭] છે. માટે હે સ્વામી આ સંસારરૂપી જંગલમાંથી બહાર કાઢી હવે મને નિર્ભય-ભય રહિત બનાવો. ૧૦૦ જિમસૂર્યવિણનાકમલ ખીલે તેમતુજ વિણ માહરી, હવે કદી ના મુક્તિ ભવથી માહરી એ ખાતરી; જિમ મેર નાચે મેઘને જોઈ હું દેખી આપને, તિમ નાચ કરૂ હરખાઈને મનમાં ધરી શુભ ભાવને. ૧૦૧ - અર્થ:–જેમ સૂર્યોદય થયા સિવાય સૂર્ય વિકાસ કમળ પ્રફુલ્લિત થતું નથી તેમ તમારા આશરા સિવાય મારી પણ આ સંસારમાંથી મુક્તિબંધનમાંથી છુટકારો થવાને નથી, તેની મને પૂરી ખાત્રી છે. વળી જેમ મેઘ-વરસાદ જોઈને મયૂર આનંદિત થઈને નૃત્ય કરવા લાગે છે, કેકારવા કરે છે તેમ હું પણ આપને જોઈને મનમાં શુભ ભાવને ધારણ કરીને હર્ષથી નૃત્ય કરું છું. (નાચું છું.) ૧૦૧ શું કર્મ કેરો દોષ આ? અથવા શું મારે દોષ છે? શું ભવ્યતા નહિ માહરી? હતકાલનો શું દોષ છે? અથવા શું મારી ભક્તિનિશ્ચલ આપમાં પ્રગટીનથી? જેથી પરમપદ માગતાં પણ દાસને દેતા નથી. ૧૦૨
અર્થ: હે પ્રભુ પરમ પદ જે મક્ષ તે માગવા છતાં પણ આપના સેવકને તે આપતા નથી તો તેમાં શું મારા
કર્મને વાંક છે? અથવા મારે પિતાનેજ વાંક છે? અથવા _ શું મહારામાં ભવ્યસ્વપણું નથી ? અથવા તો આ પાંચમા . ૧. મેક્ષ જવાને યોગ્ય જીવ તે ભવ્ય અને મોક્ષે જવાની યોગ્યતા તે ભવ્યતા. હું ભવ્ય છું કે નહિ એવો પ્રશ્ન જેના મનમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org