________________
[ ૧૦૬ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
ચાહતા નથી. માટે મારા ઉદ્ધાર કરવામાં હે પ્રભુ! તમે શા માટે ઢીલ કરી છે? ૯૮.
છે. આપ ખેલી દીનના ઉદ્ગારવામાં દીનને, આજે ઉપેક્ષા . આદરે છે તે ઉચિત શુ ? આપને; મૃગબાલ વનમાં આથડે તિમ ધાર ભવમાંહે મને; મૂક્યા રખડતા એકલા આપે કહા ? શા કારણે. ૯૯
અ:—આપ તા ગરીબના ખેલી-સહાય કરનાર ગણાએ છે. તે મારા જેવા ગરીબને ઉદ્ધાર કરવામાં આજે જે બેદરકારી રાખા છે! તે શુ આપ જેવાને ચાગ્ય છે? જેમ હરણુનું ખાલક વનમાં અથડાયા કરે તેમ મને આ ભયંકર સંસારરૂપી વનમાં શા માટે એલે રખડતા મૂકા છે? તેનુ શુ કારણ છે? તે આપ સાહેબ કૃપા કરી કહેા. ૯૯. ભયથી અનેલા ગાભરે હું ચઉ દિશાએ રખડતા, આધારથી અલગા થયેલા આપવિણ દુઃખ પામતા; ધારક અનતા વીના દેનાર ટેકા જગતને, હે નાથ ! ભવ અટવીઉતારી કર હવે નિર્ભય મને, ૧૦૦ અનેલા-ગભરાએલા હું ચાર ગતિરૂપી ચારે દિશાઓમાં રખડયા કરૂં છું. એમ આશ્રય રહિત થએલા હું આપના વિના દુ:ખ પામું છું. આપ અનંતા વીર્ય -અલ-પરાક્રમના ધારણ કરનાર છે. ( કારણ કે આપે વીર્યાન્તરાય કર્મના સંપૂર્ણ ક્ષય કરેલા છે) વળી તમે જગતના દુઃખી જીવાને આશ્રય આપનાર
અર્થ : સંસારના દુ:ખાથી ગાભરા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org