________________
શ્રી ધર્મ જાગરિકા
[૧૦૫]
મષિપુ જ નિલગિરિ જેટલા હાવે જલધિરૂપ ભાજને, કાગળ રસા પડ સમ અનાવે કલમ સુરતર શાખને; એ સર્વ સાધનથી લખે હંમેશ કુશલ સરસ્વતી, તેાયે કદી ન લખી શકાયે આપના ગુણ છે અતિ. ૯૭
અર્થ:—જલધિ એટલે સમુદ્રરૂપી ભાજન–પાત્ર હાય અને નીલિઝિર જેટલેા મિષપુંજ-શાહીના ઢગલા હાય. તથા લખવા માટે રસ!પડ-પૃથ્વીના પડ સમાન કાગળ અનાન્યેા હાય. તથા સુરતરૂ–કલ્પવૃક્ષની શાખની-ડાળીની ક્લમ બનાવે. એ પ્રમાણે સઘળી સામગ્રી મેળવીને સૌથી ચતુર એવી સરસ્વતી દેવી હુ ંમેશાં આપના ગુણે! લખ્યા કરે તે પણ આપના ગુણાની સંખ્યા એટલી બધી મોટી છે કે તે કદાપિ પણુ લખી શકાયજ નહિ. ૯૭.
સંસાર ધાર અપાર છે તેમાં ખૂડેલા ભવ્યને, હે તારનારા નાથ ! શું ભૂલી ગયા નિજ ભક્તને, મારે શરણુ છે આપનું નવિ ચાહતા હું અન્યને, તે પણ મને પ્રભુ તારવામાં ઢીલ કરેા શા કારણે ?. ૯૮
અર્થ :—આ સૌંસાર ઘે!ર–ભયંકર છે, અનેક પ્રકારના જન્મ મરણ વગેરે દુ:ખાથી (દુ:ખના સાધનાથી ) ભરેલા છે. વળી અપાર છે. એટલે પાર વિનાના છે એટલે જેના ઇંડા નજીક નથી. આવા સસારમાં અડતા ભન્ય જીવાને તારનાર ઉદ્ધાર કરનારા હે નાથ! તમારા ભક્ત એવા મને કેમભૂલી ગયા ? મારે તે આપનેાજ આધાર છે. હું કોઈ અન્ય દેવને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org