________________
શ્રી ધર્મજાગરિકા
[૧૦૩] ' અર્થ–હે પ્રભુ! આપનું શરીર કલેશ રહિત તથા કોઈ પણ પ્રકારના વિકાર રહિત જણાય છે. (સંસારી મનુ ખેમાં ક્રોધ, શાક, હર્ષ ઈર્ષ વગેરે વિકારો હોવાથી તે તે વિકારે દ્વારાએ આકૃતિ પણ બદલાય છે, પણ પ્રભુ વિકારોને
હર કરનાર હોવાથી પ્રભુને દેહ પણ નિર્વિકારી છે) આવા પ્રિકારના આપને જેવા છતાં પણ અભવ્ય જીવ હર્ષના નિધાન-ભંડાર બનતા નથી અથવા આનંદી થતા નથી તેમાં આમને કાંઇ દેષ નથી. કારણ કે જેમ કાગડાને દ્રાક્ષ ભાવતી નથી તેમાં દોષ દ્રાક્ષનો નહિ પણ કાગડાનો પોતાનો જ છે તેમ અભવ્ય જીવને આપ ન ગમે તેમાં આપનો દેષનહિ પણ તે અભવ્યાજ દોષ છે. ૯૪. * છે હાસ્ય સાધન રાગનું તિમ શસ્ત્ર સાધન વૈષનું, વળી જે વિલાસો કામના તે પ્રબલ સાધન મેહનું તે હાસ્યને દૂર કર્યો નવિ શસ્ત્ર રાખ્યા પાસમાં, ન વિલાસને હૈડે ધર્યા તેથી હું હરખું દીલમાં. ૫
અર્થ –હાસ્ય એ રાગનું–પ્રીતિ થવાનું સાધન-નિમિત્ત છે. તેમ શસ્ત્ર-હથીઆર એ શ્રેષનું-વૈરનું સાધન છે. વલી કામના-વિષય સુખના જે વિલાસ-સ્ત્રી વગેરે પદાર્થો તે પ્રબલ મેહનું કારણ છે. જુઓ–અષ્ટકજીમાં કહ્યું છે કેरागोऽङ्गनासंगमनानुमेयः, द्वेषो द्विषद्दारणहेतुगम्यः ॥ मोहः कुवृत्तागमदोषसाध्यः-नो यस्य देवः स चैवमहन् ॥१॥
૧. આ બાબત જુઓ-દુહા-ભાગ્યહીનકું ના મીલે, ભલી વસ્તુ કર ભેગ કે દ્રાક્ષ પકે મુખ પાકતે, હેત કાગ કે રેગ / ૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org