________________
શ્રી ધર્મજાગરિકા .
[૧૦૧] ઉત્પન્ન થાય છે. તે જીની શી દશા થશે? એવા વિચારે આવે છે. તે મનુષ્ય રાગાદિ-રાગ દ્વેષ રૂપી ચેના જુલમમાં સપડાઈને દુઃખી થાય છે. પ્રથમથી એટલે દુખના કારણે સેવ્યા પહેલાં જે મનુષ્ય ચેતતા નથી–નવપદની આરાધના વગેરે પ્રભુભક્તિમાં રહેતા નથી તેઓ પછીથી રીબાય છે-દુઃખી થાય છે. ૯૦ અમૃત સરખા મિષ્ટ ઉત્તમ વચન બેલી આપતા, પ્રભુ પ્રેમથી અમને શિખામણ તે અમે ભૂલી જતા; નિર્લજજ થઈને રવપ્નમાં પણ ના કદી સંભારતા, અજ્ઞાનથી અપરાધ કીધા સેંકડો અણછાજતા. ૯૧ .
અર્થ –પ્રભુ! તમે તે અમૃત સમાન મધુર વચને વડે પ્રેમપૂર્વક ઉપદેશ આપે છે. પરંતુ અમે તે ઉપદેશને વારંવાર ભૂલી જઈએ છીએ એટલું જ નહિ પરંતુ નિર્લજ્જ એટલે બેશરમાં થઈને નફટની જેમ સ્વપ્નામાં પણ કદાપિ દેશનાને સંભારતા નથી અને અજ્ઞાનતા રૂપી દોષથી આપના અણછાજતા-અગ્ય એવા સેંકડે અપરાધ અમારાથી થઈ ગયા છે. ૯૧. તેયે ગણો નિજ ભક્તની કોટી વિષે અમને તમે, હદપાર કરૂણા આપની એ કેમ ભૂલીશું? અમે; આપજપા ભંડાર છો ઉન્મત્ત અમવિણ કોણ છે? અપરાધીને પણ તારનારા આપ વિણ પર કોણ છે? ૨ ... અર્થ–આ પ્રમાણે સેંકડો અપરાધ કર્યા છતાં પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org