________________
[ ૧૦૦ ]
શ્રા વિજયપદ્મસૂરિજી કૃત
સિંચાય જે તુજ ધ્યાન રૂપી અમિયરસની ધારથી, તે હુ માં મ્હાલે સદા પૂરણ અને ગુણ ઋદ્ધિથી. ૮૯
અર્થ:—આ સંસારી જીવને જે પાપરૂપી પક–કાદવ વળગેલા છે તે આત્માના સ્વરૂપને મલીન કરે છે. (ઉત્તમ જ્ઞાન, દર્શીન વગેરે ગુણાને આવરે છે તેથી આત્માનું શુદ્ધ સ્વરૂપ મલીન થાય છે.) પણ જ્યારે વધતા શુદ્ધ પરિણામે તે જીવા આપનું ધ્યાન કરે છે, ત્યારે તેની પાપરૂપી મલીનતા દૂર જાય છે—નાશ પામે છે. માટે જે આત્મા આપના ધ્યાન રૂપી અમૃતરસની ધારાથી સિંચાએલે છે એટલે જે જીવ આપના ધ્યાનમાં-પ્રભુના સ્વરૂપની વિચારણમાં આસક્ત થાય છે, તે હંમેશાં આનંઢથી માજ કરે છે (પાપના ઉદય દૂર થવાથી સુખને અનુભવે છે) અને ગુણુ રૂપી સંપત્તિથી પૂર્ણ બને છે. તેનામાં જ્ઞાનાદિ ગુણેાની નિર્મળતા વધતી જાય છે. ૮૯.
L
દુઃખમાં દીલાસા આપનારા આપ મદદે જેહની, હાતા નથી કરૂણા ઘણી મુજ ચિત્તમાંહે તેહની, રાગાદિ ચારાના જુલમમાં તેહુ જન સપડાય છે, વ્હેલા નહી ચૈત્યા અરે ત્યારે હવે રીખાય છે.
Jain Educationa International
અર્થ:—આપત્તિમાં દિલાસા આપનાર આપ જેમના મદદગાર થયા નથી એટલે કે જે જીવાએ આપનું સ્વરૂપ ઓળખ્યું નથી, સમક્તિ પામ્યા નથી અને મિથ્યાત્વમાં સાઈ પડેલા છે, તે જીવા પ્રત્યે મારા મનમાં ઘણી ચા
૦૨
For Personal and Private Use Only
www.jainelibrary.org