________________
[૬]
શ્રી વિર્યપદ્યસૂરિજી કૃત પાવન થયે મુજ જન્મ ના દરકાર મારે કોઈની, ગણું આજ આંખો દેખતી પર નિરખતી શા કામની? ૮૩
અર્થ –હે નાથ! હે કૃપાના સાગર! તારા મુખરૂપી કમલને આજે નિહાળવાથી એટલે જેવાથી અમારા ભા નાશ પામતા હોવાથી અમે નિર્ભય થઈએ છીએ. તથા અમારી આપત્તિઓ-સંકટે પણ દૂર થાય છે. આપના દર્શન નથી મારે જન્મ પણ પવિત્ર થયું છે. હવે મારે કેઈની દરકાર રહી નથી. હું આજે મારી આંખોને ખરી રીતે દેખતી માનું છું. કારણ કે આપના દર્શન થયા પહેલાં તે પરને(સ્ત્રી આદિના પુદ્ગલને) જોતી હોવાથી શા કામની હતી? અથવા પુદ્ગલમય વસ્તુને જેતી હોવાથી નિરર્થક હતી. ૮૩. આનંદ દાતા વિશ્વના વળી મુક્તિકેરા પંથને, બતલાવનારા નાથ મારા તારનારા ભવ્યને ભંડાર ભાવ રમણતણાછો એહ ભાવ ધરી અમે, ઈમ બેલીએ પ્રતિદિન પ્રભાતેઆપને જનમ નમો. ૮૪
અર્થ –હે પ્રભુ! તમે વિશ્વને-દુનિયાના જીવને આનંદને આપનારા છે. તેમજ મેક્ષના માર્ગને બતાવનાર
૧, ચક્ષુનો વિષય રૂ૫ અથવા રંગને જોવાનો છે. રૂપ અથવા રંગ-વર્ણ તે પુદ્ગલને ગુણ હોવાથી ચક્ષુને પરને જેનારી કહી. પણ પ્રભુના દર્શન થવાથી તે દ્વારા જીવને પોતના સ્વરૂપનું ભાન થતું હોવાથી ચક્ષુની કૃતાર્થતા જાણવી. સ્ત્રી આદિ મેહક વસ્તુને જેવાથી કેવલ આંખની ખરાબીજ થાય છે. અને તે રાગાદિથી દેખનારને ચીકણાં કર્મો જરૂર બંધાય છે. એમ શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org