________________
શ્રી ધમ જાગરિકા
[ ૯૫ ]
અર્થ: હે પ્રભુ! તારી પ્રતિમાના દર્શન થતાં આજે મારા ચક્ષુએ ખરેખર સલ થયા છે. તેમજ સમસ્ત પાપ દૂર ગયાં છે. નાશ પામ્યા છે. વળી મારા હૃદયમાં નિર્મલ ભાવ ( પરિણામ ) ઉત્પન્ન થયા છે. આ સંસારરૂપી માટે સમુદ્ર તે પણ નક્કી ચુલુ એટલે ખેાખા જેટલેા થયા જણાય છે, આપના ચરણ કમલને! આશ્રય કરવાથી મારા હૃદયમાં આંનદરંગ રૂપી તરંગ-કલ્લાલ ઉદ્યે છે–ઉત્પન્ન થાય છે. ૮૧ નખલી ની જસ પાપ સેના તે તને પ્રેમે ભજે, દારિદ્રચતિમ દાર્ભાગ્યન લહે વળી અભેદ પણ સજે; હું સૂર્ય માનુ આપને અજ્ઞાન તિમિર હઠાવતા, વળી ચંદ્ર માનું આપને મુજ રાગ તાપ શમાવતા, ૮૨
અ:—હે પ્રભુ ! જેમની પાપરૂપી સેના એટલે મેાહનીય વગેરે અશુભ કર્મો નબળા અન્યા હાય-પાતળા પડયા હાય, તે આપને પ્રીતિ પૂર્વક સેવે છે. અને તારૂં સેવન કરવાથી દારિદ્રય એટલે ગરીબાઈ તેમજ દૌર્ભાગ્ય~કમનસીપણું મતું નથી. વળી ભવ્યજીવા અભેદપણાને– ભેદરહિતપણાને અથવા એકતાને ધારણ કરે છે. હે પ્રભુ ! આપ પોતે અજ્ઞાનરૂપી તિમિર-અંધકારને દૂર કરતા હેાવાથી હું આપને સૂર્ય સમાન ગણું છું. તથા મારા રાગ–વિષયકષાય-વાસના રૂપી તાપને શાન્ત કરતા હાવાથી આપને હું ચંદ્ર જેવા માનુ છું. ૮૨
સાગર કૃપાના નાથ ! તારૂં વર્ઝન કમલ નિહાલતા, નિય અમે બનતા વળી આપત્તિ દરે ટાલતા;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org