________________
શ્રી ધર્મજાગરિકા
[૩] પૂજનમાં દ્રવ્યપૂજન હોય અથવા ન પણ હોય. એ વ્યાપ્તિનું સ્મરણ કરજે, જેમ ન્યાયશાસ્ત્રમાં અગ્નિને ધૂમાડાની વ્યાપ્તિ જણાવી છે ત્યાં “અગ્નિ હોય ત્યાં ધૂમાડે હોય અથવા ન પણ હોય.” એ પ્રમાણે અગ્નિને વિષે ધુમાડાની ભજન છે. પરંતુ જ્યાં ધૂમાડે હેાય ત્યાં અગ્નિ અવશ્ય હેયજ. એવી રીતે સાધનની વ્યાપ્તિના ચાગથી વસ્તુતત્ત્વ–ન્યથાર્થ સ્વરૂપ હૃદયમાં ઠસે–ચોક્કસ થાય છે. ૭૯
પ્રભુના સ્તવનરૂપ ભાવપૂજા કરવાનું કારણ સમજાવે છે –
પ્રભુદેવના તાત્વિક ગુણોનું સ્મરણસ્તવન કરી કરે,
ધ્યેય રૂપ થતાં ભાવિકજન આત્મ નિર્મલતા વરે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે કર્મ નિરણા હવે, સ્તવના કરો તે આ પ્રમાણે જેમગુણિતા પ્રતિભવે. ૮૦
અર્થ –પ્રભુદેવ જે વિતરાગ તીર્થંકર મહારાજ તેમનું સ્તવન (ગુણકીર્તન) કરવા વડે પ્રભુના તાત્વિક ગુણે-અનંત જ્ઞાન, અનંત દર્શન વગેરેનું સ્મરણ કરવું. કારણ કે ધ્યેય
૧. વ્યાપ્તિ –“દિનિયમો વ્યાતિ” એટલે હેતુ અને સાધ્યનો સાથે રહેવાનો જે નિયમ તે વ્યાપ્તિ કહેવાય. ચાલુ પ્રકરણમાં શ્રાવકને દ્રવ્યપૂજા એ ભાવપૂજાનું કારણ છે. જ્યાં (શ્રાવકને) દ્રવ્યપૂજા હોય ત્યાં ભાવપૂજા હોય અને ભાવપૂજા હોય ત્યાં શ્રાવકની અપેક્ષાએ દ્રવ્યપૂજા પણ હોય. એક ભાવપૂજાના અધિકારી સાધુની અપેક્ષાએ દ્રવ્યપૂજા ન હોય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org