________________
[૮૦].
શ્રી વિજયપદ્રસૂરિજી કૃત નાગકેતુ યોગની સ્થિરતા કરી પ્રભુ પૂજતા, ક્ષપક શ્રેણિમાં હણું ઉઘાતી કેવલ પામતા; દ્વિપદીની પૂજના વિસ્તાર જ્ઞાતા સૂત્રમાં, સુર વિજય કેરી પૂજના વિસ્તાર જીવાભિગમમાં. ૬૫
અર્થ –નાગકેતુએ મન વચન અને કાયાની એકાગ્રતા કરી પ્રભુની પૂજા કરી હતી. અને તે ક્ષેપક શ્રેણિમાં ચઢીને ચાર ઘાતી કર્મોને નાશ કરી કેવલજ્ઞાન પામ્યા. વળી ઉજ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ કરેલી પૂજા વિસ્તારથી વર્ણવી છે. તેમજ જીવાભિગમ સૂત્રમાં વિજયદેવની પૂજા વિસ્તારથી કહી છે. ૬પ
રાજકશ્રીએ કહી સૂર્યાભની પ્રભુ પૂજની, ચરમદેહી દેવ એ શુભ વેણ ઈમ શ્રીવીરના સિદ્ધાર્થ પ્રભુ પૂજા કરે નિર્ણય વચન કલ્પના, પ્રભુ પૂજના આણંદની વચને ઉપાસક સૂત્રના. ૬૬
અર્થ – રાજકશ્રીય નામના ઉપાંગ ગ્રંથમાં સૂર્યાભદેવે કરેલી પ્રભુપૂજા વર્ણવી છે. એ સૂર્યાભદેવ ચરદેહીછેલ્લે એક મનુષ્યને ભવ કરી મેક્ષે જનારા છે. એવા શ્રી વીર પ્રભુનાં શુભ વચન છે. સિદ્ધાર્થ રાજા (મહાવીર સ્વા
૧. જ્ઞાતાસૂત્ર—એ બાર અંગમાંનું છ અંગ છે. જુઓ પ્રસ્તાવના ૨. વાભિગમ-ત્રીજા સ્થાનાંગનું ઉપાંગ છે. જુઓ પ્રસ્તાવના.
૩. રાજપ્રશ્ચીયબીજા સૂત્રકૃતાંગનું ઉપાંગ છે. (રાયપણુય ) જુઓ પ્રસ્તાવના.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org