________________
શ્રી ધમ જાગરિકા
[ 2 ]
જિનભક્તિનું ઉત્કૃષ્ટ ફળ તીર્થંકર નામકર્માંના બંધ પણ છે તે આ ગાથામાં જણાવે છે:——
પ્રભુ શાંતિ પૂર્વ ભવે કરીજિનભક્તિ તીર્થ પતિને, દેવપાલ સુસત્યકી તિમ રેવતી સુલસા અને; કૃષ્ણશ્રેણિક કાણિકે જિન નામ મળ્યું પૂજને, પૂજ્યની પૂજા કરતા પૂજ્ય હાવે ત્રિભુવને. ૬૪
અર્થ :—શાંતિનાથ પ્રભુ પેાતાના પૂર્વ ભવમાં જિનભક્તિ કરવાવડે તીર્થ પતિ-તીર્થંકર થયા. તેમજ જિનેશ્વરના પૂજનદ્વારાએ દેવપાલ, વ્રતધારી સત્યકી, રેવતી શ્રાવિકા, સુલસા શ્રાવિકા, કૃષ્ણ વાસુદેવ, શ્રેણિક રાજા તથા કેાણિક રાજાએ તીર્થંકર નામકર્મ બાંધ્યું. કારણ કે નિયમ એવા છે કે પૂજ્ય-પૂજવા લાયકની પૂજા કરતાં પૂજા કરનાર ભવ્ય જીવે ત્રણ ભુવનમાં પૂજનીક થાય છે, ત્રણ ભુવનમાં પૂજનીકપણું તી કર નામકર્મના ઉદ્દયથી પ્રાપ્ત થાય છે. ૬૪
પ્રભુ પૂજા આગમમાં પણ કહી છે તે ત્રણ ગાથાઓ વધુ જણાવે છે:
ધના થાય છે. કારણ કે કેટલાંક સ્થાનાનીજ એવી ઉત્તમતા છે કે ત્યાં મલીન વિચારાના ઉદ્દભવ જ થતા નથી. એટલુંજ નહિ પણ મલીન વિચારવાળા જીવાના મલીન વિચાર પણ ત્યાં નાશ પામે છે. એથી આ સ્થાન પણ તેવુંજ છે. તેમજ આ સ્થાનમાં આવેલાને પૂજનના અવસરે અશનાદિ ચાર પ્રકારના આહારમાંથી કાઈ પણુ પ્રકારને આહાર કરી શકાતાજ નથી માટે તપની પણુ સાધના થાય છે. તેમજ ભાવ તે નિર્મૂલ વતે જ છે. એમ ચાર ભેદે ધમ' સધાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org