SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ प्र. उद्विम श्री वडवीर भीमशा - रवावाला श्रीमानचंद्र शिष्य भट्टारक श्री विजय चंद्रसूरी वराभ्यां सगृवट जसा सोदा देदा काम कीधुं नाम उकेर्यो श्री શ્રી આ લેખથી જણાય છે કે, શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીજીનું જિનાલય બંધાવવામાં આવ્યું હતું. મૂળ મંદિરના શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ વિશે સં. ૧૬૬૨ માં શ્રી પુણ્યકમલ મુનિએ રચેલા "ભિન્નમાલ સ્તવન"માં ચમત્કાર ભરી ઘટના આલેખી છે. તેમાં જણાવ્યું છે કે સં. ૧૬૫૧ માં આ મૂર્તિ અને ખીજી કેટલીક મૂર્તિઓ જમીનમાંથી મળી આવી હતી જે મૂર્તિઓને જાલોરના ગજનીખાને કબજે કરી હતી પરંતુ કબજે કરેલી એ મૂર્તિઓના કારણે એ દુ:ખી થયો હતો. આખરે એ મૂર્તિઓ તેણે શ્રી સંઘને સુપરત કરી ત્યારે સં. ૧૬૬૨ માં સંઘવી વજંગ શ્રેષ્ટિએ અહીં નવચોકી અને પ્રદક્ષિણાની ભમતીવાળું ભવ્ય મંદિર બંધાવી એ મૂર્તિઓને મોટા ઉત્સવપૂર્વક સ્થાપન કરી હતી. એ પ્રસંગે ખુદ ગજનીખાને જિનમંદિર ઉપર સુવર્ણના ૧૬ કળશ ચઢાવ્યા હતા. આ હકીકતનું સમર્થન શ્રી શીલવિજય ગણિએ રચેલી ‘તીર્થમાલા’ માંથી પણ આ પ્રકારે મળે છે. जालोर नयरी गजनीखान वरसंग संघवी वरीउ जाप स्वामी महिमा घरणेन्द्रि धर्मो पूजी प्रणमी आप्या पास स्वामी सेवा तणी संयोगि सोल कोचीसां दिन हर सिरि Jain Educationa International पिसुत वचति प्रभु धरिया तान पास पेरवीनिं जिंमस्वूं ताम मानी मलिक्कनि वली वसी कर्यो संघ चतुर्विध पूगी आस पाल्ह परमारनो हलीयो रोग ૮૪ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy