SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ જ લેખ છે. એનું કારણ આ શતકની જુલમી રાજનીતિ છે. ઔરંગઝેબનો જુલમી અમલ શરૂ થતાની સાથે જ મૂર્તિઓ અને દેવળો ભાંગવાનું કામ ચાલતું થયું. કેરવાડાના દેહરાની સં. ૧૬૮૩માં બેસાડેલી નવ દશ પંડિત પ્રતિમાઓ જમીનમાં ભંડારી રાખેલી મળી છે. એ ખતાવે છે કે ૧૬૮૩ પછી જુલમનું રાજ્ય ચાલ્યું છે. મુગલાઈ તૂટી અને પેશ્વાનો અમલ ચાલતો થયો એટલે મૂર્તિઓ સામેનો વિરોધ પણ જતો રહ્યો. સં. ૧૮૦૦ પછીના લેખો વધારે છે તે આ કારણથી છે. Jain Educationa International ૭૧ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy