________________
શ્રીમાળી જૈનોની વર્તમાન અટક કેવી રીતે પડી?
જે નામને છેલ્લે ણી પ્રત્યય હોય તે બાપદાદા પૂર્વમાંની પેઢીમાં પ્રસિદ્ધ થઈ ગયા હોય અને તે નામથી અટક પડી હોય છે. જેમ કે "દંગાણી" બારમી પેઢીએ ડુંગરશીભાઈથઈગયેલ અને દંગાણી તરીકે અટક પ્રસિદ્ધ થઈવેલાણી ફોફાણી ઉદાણી પીતાણી વિગેરે પણ તે જ પ્રમાણે અટક જાણવી.
જે નામને છેલ્લે યા પ્રત્યય લાગ્યો હોય તે અટક ગામથી આવેલા અને તે નામથી પ્રસિદ્ધ થયા.
જેમકે લોલાડીયા - મશાલીયા, વિગેરે લોલાડા મશાલી વિગેરે ગામોથી આવેલ હોવાથી તે નામથી પ્રસિદ્ધ થયા. મોરખીયા ફો ફલીયા વિગેરે.
અને ત્રીજી અટક
ધંધા વેપાર દ્વારા પડી ગયેલ છે. જેમકે કોઠારી - ભંડારી મહેતા, ઘીયા તેથી, રાજા મહારાજાઓના સમયમાં કોઠારીનું કામ સંભાળે, કરે તેને કોઠારી, ભંડારીનું કામ સંભાળે તે ભંડારી અને ઘીઆપીને ધંધો વેપાર કરતા હોવાને કારણે ઘીયા. આવી અટક પડેલ
ઉપરની બધી શ્રીમાળી જ્ઞાતિની અટક છે.
મોકલનાર, ડી. એ. મોદી ૨૬, જ્ઞાનનગર, એલ. ટી. રોડ,
બોરીવલી વેસ્ટ ૪૦૦ ૦૯૨. ૧. દંગાણી ૨. કપાસી ૩ રવણી ૪.જુઠણી પ.અજમેરા ૬. પરીણ ૭. ડોસાણી ૮. ડિલીવાળા ૯, બીલખીય ૧૦.મેઘાણી ૧૧. ટોલીયા ૧૨. મણીયાર ૧૩. લાડીયા ૧૪. સુતરીયા ૧૫. હીમ્બડીયા ૧૬. તુરખીયા ૧૭. બદાણી ૧૮. કામાણી ૧૯. લાખાણી ૨૦. અવલાણી ૨૧.ખારા ૨૨. પીપલીયા ૨૩. મારડીયા ૨૪. તેલી રપ. રાભીયા ૨૬.
૭૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org