________________
સંવત ૧૬૩૫ વર્ષે માઘ વદિ ૫ શ્રીમાળી જ્ઞાતિય વૃદ્ધશાખીય શા રંગ ભાર્યા કિલા ભાર્યા સપત્ની ભાર્યા સેપૂર સુત હીરજી શ્રી આદિનાથ બિંબ કારિત.
(તીર્થ ગાઈડ) સંવત ૧૬૬૫ વર્ષે માઘ ઘવલેતર શન ઉપકેશ વંશીય વૃદ્ધસજનીય સા. જગડુ ભાર્યા જમનાદે સુત રહિયા ભાર્યા ચાપલદે સુત નાનજીકેન ભાય નવરંગદે.
(તીર્થ ગાઈડ) સુરત તાલાવાળાની પોળમાં મંદિર સ્વામીના દેહરામાં
પિત્તળની પ્રતિમા ઉપરનો લેખ || સંવત ૧૬૫૯ વર્ષ વૈશાખ શુદિ ૧૩ બધે લઘુ ઉસવાલ જ્ઞાતીય સૂરત બંદર વાસ્ય સા. દેવરાજ ભાર્યા ધનાદે સુત જેષ્ટ સા. ભાણજી, લઘુ સુત સોમજી તદભાર્યા, શ્રા. લાલબાઈ કારિત ચતુર્વિશતિ જિન પરિકરિત સી શાંતિનાથ બિંબ પ્રતિષ્ઠિત ચ તપાગચ્છ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ શિષ્ય શ્રી વિજયસેન સૂરિભિઃ
સંવત ૧૬૬૪ વર્ષે જેષ્ઠ સુદિ ૫ સોમે વૃદ્ધશાખાયાં ઊકેશ જ્ઞાતીય સૂરતિ બંદિર વાસ્તવ્ય સા. નાના ભા. વઈજબાઈ સુત સા. વસ્તુપાલ નામના ભા. હીરબાઈ સુત સા. અલવેસર કુંઅરજી હેમજી ભા. હરખાદે, કમલાદે, પ્રમુખ કુટુંબ યુનેન સ્વશ્રેયશે શ્રી સુપાર્શ્વ બિબકા. પ્રતિ અકબ્બર સભાલબ્ધ વાદિવાદ જયકાર ભટ્ટારક પુરંદર પ્રભુ શ્રી વિજયસેનસૂરિભિઃ આ ચંદ્રક નંદનાત્ | સુરત નગરશેઠની પોળમાં ગોડી પાર્શ્વનાથના દેહરામાં
પિત્તળની પ્રતિમા ઉપરનો લેખ સંવત ૧૬૧૫ વર્ષે પોષ વદિ ૬ શુકે શ્રી ભૃગુકચ્છ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય વૃદ્ધશાખાય સા. જીવા ભાર્યા બાઈ અમારી સુત દોસી માધવકેન શ્રી સુમતિનાથ બિંબ કરાવિત શ્રી લઘુતા પક્ષે ભ. શ્રી વિજયદાન સૂરિભિઃ ||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org