SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ભા. માપુત્ર મહાજલ સહિતેન શ્રી કુંથુનાથ વિવે કારિત પૂર્ણિમાપક્ષે ભીમપલ્લીય ભટ્ટા૨ક શ્રી જયચંદ્રસૂરીણામુપદેશેન પ્રતિષ્ઠિત શ્રી છ | (દિનાકપૂર-ધાતુની પ્રતિમા ઉપર લેખ) કતારગામ લાડુઆ શ્રીમાળી જ્ઞાતિના દેહરામાં | પિત્તળની પ્રતિમા ઉપરનો લેખ અલાઈ ૪૫ સં. ૧૬૫૬ વર્ષે વૈશાખ સુદિ ૭ બુધવારે લઘુશાખાયાં ઓસવાલ જ્ઞાતીય તંભતીર્થ વાસ્તવ્ય સા. અમી ભાર્યા અસરાદે પુત્ર સા. કાનજીકેન ભાય મરઘાઈ પ્રમુખ કુટુંબમૃત સ્વશ્રેયોથી શ્રી ધગ્રામનાથ બિબ કારિત પ્રતિષ્ઠિત ચ તપાગચ્છે છી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિભિ શુભંભવ કલ્યાણ / વૃદ્ધશાખા સં. ૧૬૬૭ વ.વિશાખ વ. ૭ બુધે સ્તંભતીર્થ વાસ્તવ્ય ઊકેશ જ્ઞાતીય વૃદ્ધશાખાયાં સા. કર્મસી ભા. સખમાદે સુત સા. ઉદયન ભા. ગામનાદે યુનેન સ્વકુટુંબ શ્રેયસે શ્રી આદિનાથ બિંબ કારિત || શ્રી તપાગચ્છશ શ્રી હેમ સોમસૂરિભિઃ આચાર્ય શ્રી વિમલસોમસૂરિ યુનું પ્રતિષ્ઠિત || લઘુશાખા પુસ્તકની નીચેનો લેખ"ઈતિ શ્રી સેરીસા લોડણ પાર્શ્વનાથ સ્તવન સમાપ્ત: સંવત ૧૬૭૦ વર્ષે આશ્વન માસે કૃષ્ણ પક્ષ દ્વાદશ્યાયાં તિથી ગુરુ વાસરે શ્રી સૂર્યપુરે લિખિત Iછી શ્રીમાલ જ્ઞાતીય લઘુશાખાયાં સા. કેશવરગૃહે ભાર્યા બા. કમલાદે તત્સત સાહા અમરશી પઠનાર્થ | ગ્રંથાૐ //પપી. કુંભારીયાનાં દેહરાની પ્રતિમાઓ ઉપરના લેખ. સંવત ૧૬૦૫ વર્ષે માઘ શુદ્ધ ચતુર્કીય-શની-શ્રી ઉપકેશ જ્ઞાતીય વૃદ્ધસજનીય તપાગછે ભટ્ટારક. (તીર્થ ગાઈડ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy