________________
| લેખ સંગ્રહ ] સુરત દેસાઈપોળ સુવિધિનાથના દેહરામાં
પિત્તળની પ્રતિમા ઉપરનો લેખ સંવત ૧૫૫૧વર્ષે શાખ શુદિ ૧૩ ગુરૌ ઉપકેશ શા. વૃદ્ધસને . ઉલ્હા ભા. કિલ્હણદે પુ. મના, શવા, નિહીયા ભા. ગુજરિ પુ. ૨ દેવા, માંકા સહિતેન ભા.દેવલદે અકુટુંબ શ્રેયોર્થ શ્રી સંભવનાથ બિંબ કાર. પ્રતિષ્ઠિત શ્રી બિવંદણીકગ છે શ્રી શવાચાર્ય સંતાને શ્રી ક*સૂરિભિઃ સુરત તાલાવાળાની પોળમાં મંદિર સ્વામીના દેરાસરમાં
પિત્તળની પ્રતિમા ઉપરનો લેખ સં. ૧૫૧૧ વર્ષે માઘ વદિ ૫ શુકે શ્રી શ્રીમાલ વંશે લઘુ સંતાને વ. મહુણા ભા. માણિકદે પુ. જગા ભાર્યા ગંગી સુ શ્રાવિકયા શ્રી અંચલગચ્છનાય શ્રી જય કેસરિસૂરીણામુપદેશેન સ્વશ્રેયસે શ્રી કુથનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી સંઘેન || શ્રી
- લઘુ શાખીય સંવત ૧૫૭૩ વર્ષે માહ વદિ ૨ ૨ | ઉસવાલ જ્ઞાતિય લઘુશાખીય મં. સહજા ભાર્યા પૂતલિ પુત્ર પાહિરાકેન માલ્હણદેવી યુએન સ્વશ્રેયસે શ્રી સુમતિનાથ બિબકારિત પ્રતિષ્ઠિત શ્રી કોરંટ ગચ્છે શ્રી સાવેદેવસૂરિ પદે શ્રી નન્નસૂરિ તજાદઉલી ગ્રામ.
સં. ૧૫૯૧ લઘુશાખા સં. ૧૫૯૧ વ. પોસ વ. ૧૧ ગુરે શ્રી પત્તને ઉસવાલ લઘુશાખાયાં દો. ટાઉ: ભા. લિંગી પુ. લકે ભા. ગુરાઈ નામ્રા વિશ્રેયોર્થ પુ. વીરપાલ અમીપાલ યુ. અંચલગચ્છ શ્રી ગુણનિધાનસૂરીણા મુ. કુંથુનાથ બિંબ કા.પ્ર. (સુરત હરિપુરાનું દેહરું)
શ્રીમાનું શેઠ પૂર્ણચંદ્રનાહરે પ્રકટ કરેલા જૈન લેખ સંગ્રહમાંથી
લઘુશાખા સં. ૧૫૧૫ વર્ષે ફાગણ વદિ ૫ ગુરી શ્રી શ્રીમાલ જ્ઞાતીય લઘુશાખામાં છે. અર્જુન ભા. મંદોઅરિ પિતૃ માતૃ શ્રેયસે સુત ગોઈદન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org