SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ આમોદ વાંટાના દેહરામાં પિત્તળની પ્રતિમા ઉપરનો લેખ વૃદ્ધશાખા "સંવત ૧૬૪૩ વર્ષે ફાગણ શુ ૫ ગુરુ શ્રી સ્વંભતીર્થ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય વૃદ્ધશાખાયાં સા. જગપાલ ભા. જાસલાદે સુત સા. જિનપાલ ભા. સંપૂરાદે સૂ.દેવકરણ, સોમકરણ શ્રી આગમગચ્છ શ્રી સંયમરત્નસૂરિ તત્પટે શ્રી કુલવર્ણનસૂરિણા મુપદેશેણ શ્રી ચંદ્રપ્રભસ્વામિ બિંબ કારાપિત પ્રતિષ્ઠિત | શ્રી વસ્તુ છે. લઘુશાખા // સંવત ૧૬૪૩ વર્ષે ફાગણ સુ. ગુરુ શ્રી સ્થંભ તીર્થ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય લઘુશાખાયાં સા. હાસા ભાર્યા લખમાદે સૂ. સા. લાલા ભાર્યા ગંગાદે સૂત સા. જસા ભાર્યા વજુ સૂત સી. કેસવ, દેવકરણ, કાન્હજી શ્રી આગમગચ્છ શ્રી વિવેકરત્નસુરિ તત્પટે શ્રી સંયમરત્નસુરિ તત્પટે શ્રી કુલવર્તનસુરિણામુપદેણ શ્રી શ્રીઆસનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત | - આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિન જેને ઘાતુપ્રતિમા લેખસંગ્રહ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસુરિએ પાટણ, માણસા, વિજાપુર, ઊંઝા, ડભોઈપાદરા, ડુંગરપુર, ઈડર, વિરમગામ, કેસરીયાજી, ભોયણી, કડી, કલોલ, પેથાપુર, અમદાવાદ, વડનગ૨, પ્રાંતિજ વગેરે ગામે ઉત્તર ગુજરાતમાં ફરીને ઘાતુની પ્રતિમાઓ ઉપરના લેખોને મોટો સંગ્રહ ભેગો કર્યો છે. એ સંગ્રહમાંના ૧૫૨૩ લેખનો એક ભાગ એમણે પ્રસિદ્ધ કર્યો છે. તલ ગુજરાતમાંથી ભેગો કરેલો પ્રાચીન લેખોનો આ મોટો સંગ્રહ ઈતિહાસને લગતી વિવિધ સામગ્રીથી ભરપૂર છે. વાંચનાર સુજ્ઞ હોય તો આ સામગ્રીનો ઉપયોગ કરીને પોતાને જોઈતા વિવિધ ઘાટ ઘડી શકે. આપણે આપણા પ્રસંગને માટે જોઈએ તો આ સંગ્રહમાં ૧૫ર૩ લેખ છે. તેમાંથી પાંચમા ભાગના એટલે ૩૦૩ લેખમાં લેખ લખાવનારની જ્ઞાતિનું નામ નથી. તે લેખો કુલ લેખમાંથી બાદ કરીએ તો બાકીના ૧૨૨૦ લેખ રહે. એ લેખમાં ૪૭૭ એટલે લગભગ ૨/૫ ભાગ જેટલા શ્રીમાળી વાણિયાના લેખ છે. ર૯૪ એટલે લગભગ ૧/૩ ૬૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy