________________
અંગરી૫, આ કોકપડ, ઉબરા, કુંચલીયા, કટારીયા, કહુધિયા, ઠાઠ, કાલેરા, કાદઈય, કુરાડીક, કાળ કુઠારિયા, કૂકડા, કોડિયા, કોકગઢ, કંબોજીયા, બગલ, ખારેડ, ખીર, ખીચડીયા, ઔસડીયા, ગલકરા, ગપતાણીયા, ગદઈયા, ગીલાહલા, ગીરોડીયા, ગુજરિયા, ગુર્જર, ઘુઘરિયા, ઘુઘરિયા, ઘોંઘટિયા, ચરડ, ચંડિ, ચુગાચડિયા, ચદરિવાળ, છકડિયા, છાલિયાં, ઝલકટ, જંડ, જુડિવાળ, ઝાંઠ, ઝામ, ચૂંટટાંક, ટાંકળિયા, ગેગડ, ડહેરાડાગળ, ફૂગરિયા, થોર ઢોળ, તવળ, તાડિયા, તુરકિયા, તુસર, દૂસાજ, ઘનાલિયા, ઘોયણા, ધૂપડ, વાણિયા તાવી, નર્ટ, દિક્ષિણોદનાચણ, નાંદરિવાળા, નિરહટિયા, નિકળ, નિરહરિયા, પરિમાલ, પંચોસળિયા, પડવાળા, પસેરણ, પંચો મૂ, પંચાસિયા, પાનાણિ, પાપણોના પુરવિયા, ફલોદીયા, ફાફ, ફોફલિયા, ફૂસમાણ, બહાપુરિયા, બ૨ડા, બાદલિયા, બંદૂભા, બહાકરા, બવીસાજ, બારીગોતા, બહેડા, વિમળા, નાયક વિચડ, બોહલિયા, ભાઈલાલ, પાંડિયા, આલોદી, ભૂવર, ભંડારિયા, ભાડૂકા, ભોસા, મહિમવાળે, મોઉરિયા, માદલપુરી મળવી મારું, મહટા, માંદોદિયા, મુશલ, મોવા, મુશરી, મુદડોયા, રાડીયા, રાંકી ખાણ, રહાલીયા, લોહારા, લડાસ, સગરીવ, લડવાળા, સાકીયા, સંબડની, સિંધરા, સુધારા, સાવટીયા, સોહ, કાઠીગણ, હેડાઉ હિંડોચા બોહરા, સાંગરિયા, ફલોદર વગેરે. જ્ઞાતિઓ જ શ્રીમાળીઓની આબાદી અને ઉન્નતિ બતાવી રહી છે. સામાન્યતયા આ જ્ઞાતિઓમાં બે ભેદ છે (૧) વીશા શ્રીમાળી (વૃદ્ધ સાનિયા) (૨) દશા શ્રીમાળી (લઘુ સનિયા) આ જ્ઞાતિના રીતિ રિવાજ - ખાન-પાન, શૌર્ય, વીરતા, ઉદારતા ઓસવાળોની જેમ જગત પ્રખ્યાત છે. આ જ્ઞાતિનાં ન૨ રત્નોએ દેશસેવા, સમાજસેવા, ધર્મસેવા, આદિઆદિ પવિત્ર કામો કરી પોતાની ઉવળ કીતિને અમર બનાવી દીધી છે. એમાં અગ્રેસર વીરોનાં થોડાં નામો અહીં આપવામાં આવે છે, જેમાં
સાંડાશા, રાકાશા, ગોપાશા, વાગાશા, ડુંગરશી, ભીમશી, પુનશી, પેદાશ, ભાદશા, નરસિંહ, મેણમાળ, રાજમાળ, ઉદ્ધાશા, ભોજરાજ, નેણશી, ખેતશી, ઘર્મશી, મીઠાશા, ટીલોવાણીયો,
૧૨૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org