SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. સં. ૦૫માં - શ્રી ઉદયપ્રભસૂરિએ ૨૪ બ્રાહ્મણોને જેન બનાવ્યા જેઓ બાદમાં સેઠિયા જાતિ (ઓસવાલ જેન)ના નામે પ્રસિદ્ધ થયા. વિ. સં. ૦૬માં - અરબ તથા સિંધ બાળીએ નગર ઉપર આક્રમણ કર્યું. નવમી શતાબ્દીમાં - શ્રી હરિભદ્રસૂરિજીને સાહિત્ય પ્રેરણાઓ અહીંથી (મળેલી) હતી. વિ. સં૮૨૦માં - પાટણની સ્થાપના વિ. સ. ૮૩પમાં - શ્રી ઉદ્યોતનસૂરિએ કુવલયમાળા કથા પ્રશસ્તિની પૂર્ણાહુતિ અહીં કરી હતી. દશમી શતાબ્દીમાં - ૧૮,૦૦૦ બ્રાહ્મણોનું નગર છોડીને પાટણ જવું. વિ. સં. ૯૦૧માં - મુસલમાનોના આક્રમણથી નગરનો નાશ થવો. વિ. સં. ૫પમાં - નગરનો ફરી વિકાસ થવો અને પ્રગતિ કરવી. વિ. સં. ૧૧૦૮માં - શ્રી ભેંસાસાહ શેઠ દ્વારા ગુજરાતીઓને ઘોતીની એક લાંગ ખોલવાની પ્રતિજ્ઞા કરાવવી. તેરમી શતાબ્દી - શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી કુમારપાળ દ્વારા અહીં મહાવીર સ્વામીજીનું એક જિનાલય બનાવવું. વિ. સં. ૧૨૦૩માં - શેઠ સુનન્દના વિશેષ આગ્રહથી લક્ષ્મીનું પાટણ જવું. જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy