SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમી શતાબદી - ૧. નગરમાં ફક્ત ૧૫૦૦ ઘર તેમાં ૧૨૦ ભીલોનાં ઘરો હતાં. ૨. જૈન ધર્મને સારો એવો પ્રભાવ વિ. સં. ૧૩૦૧માં - નગરની ઈટી દ્વારા જાલોરના કિલ્લાનો પરકોટો બનાવવો. વિ. સં. ૧૩૨૩માં - શ્રી પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.સા. સં. ૧૩ર૪માં - શ્રી પ્રભાચંદ્રજીએ અહીંયા પ્રભાવક ચારિત્રની રચના કરી હતી. વિ. સં. ૧૩૫માં - અલ્લાદીન ખીલજી દ્વારા નગર પર આક્રમણ કરવું. વિ. સં. ૧૩૯૩માં - ઉદ્યોતનસૂરિ મ. ઉપકેશગચ્છ પ્રબંધની રચના કરી. વિ. સં. ૧૩૫૦માં - રાયસિંહે અહીં આક્રમણ કર્યું તેમાં જાલોરના પઠાણોના હાથે માર્યો ગયો વિ. સં. ૧૩૬૮માં - અંગ્રેજ નિકોલસ ઉપલેટે આ નગરને ૧૬ માઈલના ક્ષેત્રમાં બનાવ્યું જેમાં ૬ જૈન મંદિરો હતા. વિ. સં. ૧૩૦રમાં - ૧. અજિતસિંહે કૂકરશિયરથી હારીને સંઘી સ્વરૂપ પુત્રીની શાદી બાદશાહ ફકરુશિયર સાથે કરી જેમાં રાજ્ય અને ગુજરાતની સૂબેદારી પ્રાપ્ત થઈ ૨. અજિતસિંહ દ્વારા ગુજરાત જતી વખતે ભીનમાલને લૂંટવું. ૧૯૯૨ ઉજ્જૈનના – તીર્થેન્દ્ર સૂરિ દ્વારા નગરનો ચારે બાજ વિકાસ થયો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy