________________
ભીનમાલ નગરની મહત્વપૂર્ણ
ઘટનાઓનો ઉલ્લેખ વિ. સં. વર્ષો પૂર્વે વીર સંવત ૪૫
૧. શ્રી સ્વયંપ્રભુસૂરિનું આગમન ૨ જયસેન રાજાનું નગર ઉપર આધિપત્ય અને જૈન
ઘર્મને સ્વીકાર કરવો. વિ. સં. ૪૦૦ પૂર્વ વીર સં. ૧૦ ૧. નગરનો ૪૦ વર્ગ માઈલનો વિસ્તાર તથા ૭૨
કોટ્યાધિ બ્રાહ્મણોનું નિવાસ સ્થળ વિ. ૩૦૬ પૂર્વ ૨. ઉપલદેવના મંત્રી ઉહડ દ્વારા ઉપકેશપુર વસાવવું
નગર પર મૌર્ય પરમાર રાજાનું રાજ્ય વિક્રમની પહેલી શતાબ્દીમાં ૧. વજસ્વામીજીએ નગરમાં વિહાર કર્યો. વિ. સં.
૧૫૭માં - ક્ષત્રિય રાજાનું રાજ્ય વિ. સં. ૨૦૨માં - સોલંકી રાજા અજિતસિંહ દેવનું રાજ્ય વિ. સં. ૨૨૨ યા ૨૨૩માં - યયાતિએ સાત મંજિલનું જગતસ્વામીનું સૂર્યમંદિર બનાવ્યું. વિ. સં. ૨૬૫માં - ભૂકંપના કારણે નગરનો નાશ થયો. વિ. સં.
૪૯ત્માં વિદેશીઓ દ્વારા નાશ થયો. વિક્રમની છઠ્ઠી શતાબ્દી : ૧. પંજાબથી આવીને તોરમાણે અહીં રાજધાની
બનાવી. ૨. હરિગુપ્તસૂરિના ઉપદેશથી તોરમાણે જૈનધર્મનો
સ્વીકાર કર્યો, ૩. મિહિરકુલનું શાસન બનાવ્યું. વિ. સં. ૫૮૫માં -
વિધ્રરાજ રાજા થયો.
૯૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org