________________
સમ્યગદર્શન બતાવેલા ભાવોની શ્રદ્ધા જે જિનેશ્વરના (દેવના) કે તેમના માગે વિચરતાં. છદ્મસ્થ સાધુ–સાધવીજીઓના (સુગુરૂના) ઉપદેશથી જીવાદિ નવતમાં સુધર્મમાં શ્રદ્ધા કરે છે તે “ઉપદેશ રૂચિ છે. - દૃષ્ટાંત - બાળ રાજકુમાર પ્રાતઃમરણીય ગજસુકુમાર મેટાભાઈ શ્રીકૃષ્ણ વાસુદેવ સાથે રરમા તીર્થંકર ભગવાન નેમનાથના દર્શને ગયા, પ્રભુને બોધ પહેલી જ વાર સાંભળે ને વૈરાગ્ય પામ્યા. માતા દેવકી જી પાસે પ્રભુ પાસે દીક્ષા લેવાની આજ્ઞા માગી. સાંભળતાં જ માતાજી તે બેહોશ થઈ ગયા. શ્રીકૃષ્ણ તુરત જ આવ્યા. નાનાભાઈને ગણ ખંડની રાજધાની દ્વારિકાની રાજગાદીનીને તમારા માટે સુંદર મજાની સોહામણી કન્યા નામે સમાને ગેતી કાઢીને અંતે ઉરમાં રાખી છે, તેની સાથે રાજગાદીએ બેસાડ્યા પછી તુરત જ લગ્ન કરી દેવાના પ્રલોભને આપ્યા. બાળા રાજા આ સાંભળી મૌન રહ્યા. વાસુદેવને થયું કે ભાઈ માની ગયા. માને આશ્વાસન આપી મંત્રીઓને બોલાવી તાબડતબ તૈયારી કરવાની આજ્ઞા આપી. બાળ રાજકુમાર તે શુભ દિવસના પહેલા પ્રહરમાં તે ત્રણ ખંડના અધિપતિ બની ગયા.
રાજકુળના શીરસ્તા પ્રમાણે શ્રીકૃષ્ણ આદિ યાદવ અગ્રણીઓએ નવા રાજાને નમન કરી તેમની શું સેવા કરીએ તેની આજ્ઞા માગી.
જરા કલપના તે કરી જુઓ. ગણ ખંડના અધિપતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org