SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્રદર્શનની દસ રુચિ જે જિણદિઠે ભાવે, ચઉવ્યિહે સદુહાઈ સયમેવા એમેવ નડનહરિય, નિસગ્ગરઈતિ નાયો છે ૧૮ અર્થ :- દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પદાર્થમાત્રના જિનેશ્વર ભગવંતે જે ભાવ જોયા છે (અને પ્રરૂપ્યા છે.) તે એ જ પ્રમાણે છે, અન્ય પ્રકારે નથી જ એવી સ્વયંકુરિત શ્રદ્ધા તે નિસરૂચિ છે. શ્રી આચારાંગ સૂત્ર અધ્યયન પાંચમાં જે કહ્યું – તમેવ સર્ચ ણીશક, જ જિPહિં પવેઈય” શ્રી જિનેશ્વર ભગવંતે જીવાદિ તત્ત્વનું જે સ્વરૂપ છે. “તે જ સાચું છે, શંકારહિત છે, આવી પરમ શ્રદ્ધાને “સમ્યગ્ગદર્શન” કહ્યું છે, તે જ ભાવ ઉપરોક્ત નિસર્ગ રુચિની ગાથામાં કહ્યા છે. આ પરમ શ્રદ્ધા સ્વયંસ્કરણાથી થાય તે “ નિસર્ગ રૂચિ” કહેવાય. (૨) ઉપદેશ રૂચિ” “એએ ચેવ ઉ ભાવે, ઉવઈટડે જે પણ સહઈ છઉત્થણ જિPણ ૧ ઉવએસરૂઈ તિ નાય છે. ૧૯ અથ – ઉપરક્ત અર્થાત્ ૧૭ અને ૧૮મી ગાથામાં સ. ૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy